ગુજરાતના રાજકારણમાં મંગળવારે એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. ખેડૂતોની વિવિધ 11 માંગણીઓ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને જીતુ…
View More મતભેદ હોય મનભેદ નહીં, સચિવાલયમાં ‘આપ’ના નેતાઓ જીતુ વાઘાણીનું ભરત મિલાપpolitical news
અમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંસદમાં મત ચોરી પર તેમની પ્રેસ કોન્ફરન્સની ચર્ચા કરવા માટે સીધો પડકાર ફેંક્યો…
View More અમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટજીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરી
2022માં આસામમાં કેસ થયો હતો વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિવાદિત ટ્વીટ કરવા બદલ આસામ પોલીસે તેમની ધરપકડ કરી…
View More જીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરીગુજરાતમાં પટ્ટાનું રાજકારણ: પોલીસ શાસક પક્ષના ઇશારે કામ કરે છે એ કોઇથી છૂપું નથી
ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂૂના કાળા કારોબાર વિરુદ્ધ રાજકીય અને સામાજિક વલણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીના પોલીસ પરના તીખા નિવેદનથી શરૂૂ થયેલી આ…
View More ગુજરાતમાં પટ્ટાનું રાજકારણ: પોલીસ શાસક પક્ષના ઇશારે કામ કરે છે એ કોઇથી છૂપું નથીમોદીએ કહ્યું તે કરી બતાવ્યું: કોંગ્રેસ નેતા સોલંકીની પુષ્પવર્ષા
કોંગ્રેસને લાંબા સમય સુધી ઉંચે આવવા નહીં દેવાની મોદીની વાત યાદ કરાવી કહ્યું… આ દૃઢતા અને કાર્યસિધ્ધિ રાજકીય નેતૃત્વની ખાસિયત છે! કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને…
View More મોદીએ કહ્યું તે કરી બતાવ્યું: કોંગ્રેસ નેતા સોલંકીની પુષ્પવર્ષા2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા મોસાદ-CIAએ કાવતરું રચ્યું હતું
પૂર્વ કોંગ્રેસ સાંસદ કુમાર કેતકરે બુધવારે (26 નવેમ્બર) 2014ની લોકસભા ચૂંટણી પરિણામોને લઈને મોટો દાવો કર્યો છે. પૂર્વ સાંસદે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલની ગુપ્ત…
View More 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા મોસાદ-CIAએ કાવતરું રચ્યું હતુંમોડેલ હની પટેલે માત્ર સાત દિવસમાં વીડિયો મૂકી ‘આપ’ને કર્યુ બાયબાય
આમ આદમી પાર્ટીમાં એક અઠવાડિયા પહેલા જ જોડાયેલી કાર્યકર અને મોડેલ હની પટેલે ભારે વિવાદ બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક વીડિયો બનાવીને…
View More મોડેલ હની પટેલે માત્ર સાત દિવસમાં વીડિયો મૂકી ‘આપ’ને કર્યુ બાયબાયપરાજયનો નિખાલસપણે સ્વીકાર કરવાના બદલે કોંગ્રેસ હજુ પણ બહાના શોધવામાં વ્યસ્ત છે
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયેલી કોંગ્રેસે ફરી ‘નાચ ના જાને આંગન ટેઢા’વો ખેલ શરૂૂ કરી દીધો છે. કોંગ્રેસ પાસ મતદારોને આકર્ષવા માટે કશું…
View More પરાજયનો નિખાલસપણે સ્વીકાર કરવાના બદલે કોંગ્રેસ હજુ પણ બહાના શોધવામાં વ્યસ્ત છેસરકારે વારંવાર મીટિંગો કરી પણ હજુ નકકી નથી થયું કેટલું અને કયારે વળતર આપવું
જનતાના પ્રશ્નો ઉઠાવતા ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોના વળતર મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર વારંવાર મીટિંગ પર મીટિંગ કરી રહી છે, પરંતુ…
View More સરકારે વારંવાર મીટિંગો કરી પણ હજુ નકકી નથી થયું કેટલું અને કયારે વળતર આપવુંકુદરત રૂઠી… સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસ
સોમનાથ મહાદેવના આશિર્વાદ લઇ કોંગ્રેસની 13 દિવસની કિસાન જનઆક્રોશ યાત્રાનો આરંભ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને…
View More કુદરત રૂઠી… સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસ