કોંગ્રેસ તૂટવા પાછળ પ્રદેશ નેતાઓ જવાબદાર: પ્રવકતાનો લેટરબોંબ

20 વર્ષમાં 46 ધારાસભ્યો-સાંસદો સહિત 75 નેતાઓ પાર્ટી છોડી ગયા, બધાએ કોંગ્રેસની વિચારધારા અને પ્રદેશ નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું: મનહર પટેલ ગુજરાતમા એક પછી એક ચૂંટણી…

View More કોંગ્રેસ તૂટવા પાછળ પ્રદેશ નેતાઓ જવાબદાર: પ્રવકતાનો લેટરબોંબ

ઔરંગઝેબના સમયમાં ભારત હતું સોનાની ચીડિયા!

  સપાના ધારાસભ્ય આઝમીના નિવેદનથી ભારે હંગામો: મહારાષ્ટ્રમાં બે FIR દાખલ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કરવા બદલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી નવી મુશ્કેલીમાં ફસાઈ…

View More ઔરંગઝેબના સમયમાં ભારત હતું સોનાની ચીડિયા!

ભાજપ વોટ બેન્ક મજબૂત કરવા નવી મહિલા કેન્દ્રિત યોજનાઓ શનિવારે જાહેર કરશે

કેન્દ્ર અને રાજ્યોની ભાજપ સરકારો 8 માર્ચે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને તેની નીતિને અનુરૂૂપ અનેક મહિલા-કેન્દ્રિત પહેલો જાહેર કરવાની યોજના બનાવી રહી છે. બીજેપીના સૂત્રોએ…

View More ભાજપ વોટ બેન્ક મજબૂત કરવા નવી મહિલા કેન્દ્રિત યોજનાઓ શનિવારે જાહેર કરશે

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપ કેવી રીતે જીત્યું? મમતા બેનર્જીએ ચુંટણીમાં ગોટાળાનો આક્ષેપ કર્યો

  આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સક્રિય મોડમાં આવી ગયા છે. તેમણે આજે(27…

View More મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપ કેવી રીતે જીત્યું? મમતા બેનર્જીએ ચુંટણીમાં ગોટાળાનો આક્ષેપ કર્યો

કઠલાલના જમાદાર હપ્તા લે છે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થનું વેચાણ

ખેડાના કઠલાલમાં ખુલ્લેઆમ વેચાતા દારૂૂ મુદ્દે કઠલાલ નગરપાલિકાના ભાજપ શાસક અને કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને આરોપ…

View More કઠલાલના જમાદાર હપ્તા લે છે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થનું વેચાણ

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલ

જેનીબેન ઠુંમરના સ્થાને નિમણૂક, છ રાજ્યોના મહિલા પ્રમુખ બદલાયા દિલ્હીમાં તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે અને…

View More ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલ

ભાજપ સાથે કોઇ વાંધો નથી : કાંધલ જાડેજા

  રાણાવાવ-કુતિયાણામાં ભવ્ય જીત મેળવ્યા બાદ કાંધલ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) ના વખાણ કર્યા હતા અને સ્પષ્ટ કર્યું…

View More ભાજપ સાથે કોઇ વાંધો નથી : કાંધલ જાડેજા

ભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા બાંગ્લાદેશના આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના આરોપોને ફગાવી દીધા હતા. તેણીએ કહ્યું કે…

View More ભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફર

જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક

60માંથી 48 બેઠકો કબજે કરી છતાં પાર્થ કોટેચા હારી જતા ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ જેવી સ્થિતિ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત બહુમતી…

View More જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક

ઝમીર મરી ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે: શેખ

રાધનપુર પાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા હોય તેમ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. BJPપર પ્રહાર કરવામાં તેમણે ભાજપનાં મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી…

View More ઝમીર મરી ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે: શેખ