ભારત વિરુદ્ધ સતત કડક વલણ અપનાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે કહ્યું કે અમારી સરકાર વેપાર અવરોધો દૂર કરવા માટે…
View More ‘ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક ‘, અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયાpm modi
મોદીની મુલાકાત ટાણે હિમાચલની બે હોસ્પિટલોમાં બોમ્બ ધમકી
પીએમ મોદીની હિમાચલ મુલાકાત દરમિયાન હિમાચલ પ્રદેશના શ્રી લાલ બહાદુર શાસ્ત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નેરચોક અને મેડિકલ કોલેજ ચંબામાં બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા છે.…
View More મોદીની મુલાકાત ટાણે હિમાચલની બે હોસ્પિટલોમાં બોમ્બ ધમકીઅધિકારીઓનો આદર કરો, કોર્પોરેટ લોબિંગથી બચો: મોદીની સાંસદોને સલાહ
જમીન સાથે જોડાયેલા રહેવા, હોમવર્ક કરી સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા અનુરોધ સાથે ભાજપ સાંસદોને સ્વચ્છતા, સામાજિક દૂષણોથી લોકોને વાકેફ કરવા જણાવ્યું ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આયોજિત…
View More અધિકારીઓનો આદર કરો, કોર્પોરેટ લોબિંગથી બચો: મોદીની સાંસદોને સલાહતેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્રમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર UNGAમાં ભારતનું પ્રતિનિધિત્વ…
View More તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાયતુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટ
ટ્રમ્પે મોદીને મહાન વ્યક્તિ ગણાવી મિત્રતા અતૂટ રહેશે તેવું નિવેદન આપ્યા બાદ પીએમએ કહ્યું, હૃદયથી આભાર, ભારત- અમેરિકા વચ્ચે વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટમોદીની માતાના અપમાન મુદ્દે એનડીએનું બિહાર બંધ: મહિલા કાર્યકરો ફ્રંટ ફુટ પર: ભારે ચક્કાજામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં NDAએ આજે એટલે કે 4 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. સવારે…
View More મોદીની માતાના અપમાન મુદ્દે એનડીએનું બિહાર બંધ: મહિલા કાર્યકરો ફ્રંટ ફુટ પર: ભારે ચક્કાજામમેઈડ ઈન ઈન્ડિયા સેમિકંડકટર ચીપ લોન્ચ કરતા PM મોદીએ કહ્યું, આ આજનો ડિજિટલ ડાયમંડ
ભારતને વિકસિત થતા કોઇ નહી રોકી શકે.. ટેરિફ વોર વચ્ચે ઙખનો ટ્રમ્પને સંદેશ પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે SEMICON INDIA-2025નું ઉદ્ઘાટન કર્યું. આ…
View More મેઈડ ઈન ઈન્ડિયા સેમિકંડકટર ચીપ લોન્ચ કરતા PM મોદીએ કહ્યું, આ આજનો ડિજિટલ ડાયમંડ‘મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ…’ બિહારમાં અપશબ્દોના ઉપયોગ પર ભાવુક થયા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં મહિલાઓ માટે રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડનું લોન્ચિંગ કર્યું. પ્રધાનમંત્રીએ આ પહેલનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ…
View More ‘મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ…’ બિહારમાં અપશબ્દોના ઉપયોગ પર ભાવુક થયા PM મોદીમોદી-પુતિનની સહમુસાફરીથી હોંગકી કાર લાઇમલાઇટમાં
2019માં જિનપિંગ ભારતની મુલાકાત વખતે સાથે લાવ્યા હતા, 5.5 સેક્ધડમાં 100 કિ.મી.ની ઝડપ પકડી શકનાર કારની કિંમત 7 કરોડ SCO સંમેલન સ્થળમાંથી બહાર આવતાની સાથે…
View More મોદી-પુતિનની સહમુસાફરીથી હોંગકી કાર લાઇમલાઇટમાંમોદીની મુલાકાત વખતે ચીનનો ઝટકો, આવતા મહિનેથી ખાતરની નીકાસ નહીં કરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી sco સમિટમા ભાગ લેવા ચીનની મુલાકાતે છે ત્યારે ચીન ઓક્ટોબરથી નિકાસ પ્રતિબંધો ફરીથી સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે. આનાથી ખેડૂતો માટે…
View More મોદીની મુલાકાત વખતે ચીનનો ઝટકો, આવતા મહિનેથી ખાતરની નીકાસ નહીં કરે