દરેક યુવાનને નોકરી-રોજગાર, મહિલાઓને બે લાખની મદદ, અતિ પછાત વર્ગને 10 લાખની સહાય સીતાપુરમને આધ્યાત્મિક શહેર વિકસાવાશે, ટેક હબ બનાવાશે, વિશ્ર્વ સ્તરીય શિક્ષણ માળખુ વિકસાવાશે…
View More વચનં કિમ દરિદ્રતા, બિહારમાં વચનોનો વરસાદ વરસાવતું NDANDA
બિહારમાં પાઘડીનો વળ છેડે: બન્ને મોરચામાં બેઠકોની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી
એનડીએના ઘટક પાસવાને કહ્યું, જીવવું હોય તો મરતાં શીખો: મહાગઠબંધનમાં સાહનીનો છક્કો, મારા પક્ષને સીટ ભલે ઓછી આપો, નાયબ સીએમ તો હું જ બનીશ બિહાર…
View More બિહારમાં પાઘડીનો વળ છેડે: બન્ને મોરચામાં બેઠકોની ખેંચતાણ ચરમસીમાએ પહોંચીકાલે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી: તોડફોડ રોકવા બન્ને છાવણી સજજ, સંખ્યાબળની દૃષ્ટિએ NDA જોરમાં
બન્ને ઉમેદવારો દક્ષિણ ભારતીય, વિપક્ષી સાંસદો માટે આજે મોકપોલ આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા આજે વિપક્ષી સાંસદોનો એક મોક પોલ છે. આમાં, વિપક્ષી સાંસદોને ઉપરાષ્ટ્રપતિ…
View More કાલે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી: તોડફોડ રોકવા બન્ને છાવણી સજજ, સંખ્યાબળની દૃષ્ટિએ NDA જોરમાંઉપરાષ્ટ્રપતિપદની કાલે ચૂંટણી: એનડીએનું સંખ્યાબળ જોતાં રાધાકૃષ્ણનનો વિજય નિશ્ર્ચિત
ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025 હવે ખૂબ જ રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે. 9 સપ્ટેમ્બરે યોજાનારી આ ચૂંટણીમાં, શાસક NDA એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ અને…
View More ઉપરાષ્ટ્રપતિપદની કાલે ચૂંટણી: એનડીએનું સંખ્યાબળ જોતાં રાધાકૃષ્ણનનો વિજય નિશ્ર્ચિતGSTમાં દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જોવા સરકારનો નિર્ણય: NDA સાંસદોને જવાબદારી
કેન્દ્ર સરકારે બુધવારે લગભગ 400 વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સરકારે હવે આ રાહતનો સીધો લાભ ગ્રાહકો…
View More GSTમાં દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જોવા સરકારનો નિર્ણય: NDA સાંસદોને જવાબદારીમોદીની માતાના અપમાન મુદ્દે એનડીએનું બિહાર બંધ: મહિલા કાર્યકરો ફ્રંટ ફુટ પર: ભારે ચક્કાજામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં NDAએ આજે એટલે કે 4 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. સવારે…
View More મોદીની માતાના અપમાન મુદ્દે એનડીએનું બિહાર બંધ: મહિલા કાર્યકરો ફ્રંટ ફુટ પર: ભારે ચક્કાજામબિહારની ચૂંટણીમાં એનડીએનો જયકાર, ગઠબંધનનો થશે સફાયો
વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા, ચૂંટણી પંચ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મેળવી રહ્યું છે, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. રાહુલ…
View More બિહારની ચૂંટણીમાં એનડીએનો જયકાર, ગઠબંધનનો થશે સફાયોજેલમાંથી ફાઇલો પર સહી થતી હતી: વિપક્ષ પર મોદીનું નિશાન
સરકારી કર્મચારીઓને 50 કલાકથી વધુ જેલમાં રાખવામાં આવે તો નોકરી ગુમાવે છે તો પછી પીએમ, સીએમ કે મંત્રીઓ કેમ નહીં? નવા ખરડાનો બચાવ વડા પ્રધાન…
View More જેલમાંથી ફાઇલો પર સહી થતી હતી: વિપક્ષ પર મોદીનું નિશાનઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાધાકૃષ્ણન સામે વિપક્ષનું ‘સુદર્શન’ ચક્ર
એનડીએના ઉમેદવાર સામે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.સુદર્શન રેડ્ડીની જાહેરાત કરી વૈચારિક જંગ જાહેર કર્યો પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી ઉપરાષ્ટ્રપતિ પદ…
View More ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાધાકૃષ્ણન સામે વિપક્ષનું ‘સુદર્શન’ ચક્રસપા-કોંગ્રેસ ચૂપ, એનડીએ સાંસદોના ડિમ્પલ યાદવ પરની ટિપ્પણી સામે દેખાવો
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ મૌલાના સાજિદ રશીદીએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને ઉત્તર પ્રદેશના મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવ માટે…
View More સપા-કોંગ્રેસ ચૂપ, એનડીએ સાંસદોના ડિમ્પલ યાદવ પરની ટિપ્પણી સામે દેખાવો