મોરબીના ખારી વિસ્તારમાં રોડ ઉપર ગંદા પાણીની રેલમછેલ

વિસ્તારમાં રોગચાળાનો ભય, લોકોમાં ભારે રોષ મોરબીમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મેઈન રોડ પર ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે અવાર-નવાર…

View More મોરબીના ખારી વિસ્તારમાં રોડ ઉપર ગંદા પાણીની રેલમછેલ

ટંકારામાં NDPS કેસના આરોપી અને તેના પરિવારનો પોલીસ પર હુમલો

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. અસામાજિક અને લુખ્ખા તત્વો બેખોફ બન્યાં છે. ખુદ પોલીસ પર હુમલાના બનાવો વધ્યા છે. ટંકારા પોલીસ મથકમાં…

View More ટંકારામાં NDPS કેસના આરોપી અને તેના પરિવારનો પોલીસ પર હુમલો

મોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આજે એક આધેડનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ…

View More મોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોત

મોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધા

મોરબીમાં દારૂૂબંધીના નિયમના લીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શનાળા પાસે એક પીધેલા ડમ્પર ચાલકે બે વાહનો સાથે અકસ્માત સર્જ્યો છે. જો કે…

View More મોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધા

મોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચના

મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં…

View More મોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચના

મોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયો

વસંત પ્લોટમાંથી એક્ટિવાની ચોરી મોરબી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરજમાં રહેલ હોમગાર્ડ જવાન પ્રભુભાઈ સોલંકી આજે પીધેલી હાલતમાં ઝડપાયા હતા. લોકોએ તેને પોલીસને સોંપતા પોલીસે…

View More મોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયો

મોરબીના તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાનો વાર્ષિક ઇજાફો રોકાયો

પુલ દૂર્ઘટના બાદ સરકારની કાર્યવાહી, રાજકોટ ઝછઙ કાંડના જવાબદાર અધિકારીઓ સામે પણ એક્શન શરૂ થવાની શક્યતા મોરબી પુલ દુર્ઘટના મૂદે હાઇકોર્ટનાં કડક વલણ બાદ સરકારે…

View More મોરબીના તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાનો વાર્ષિક ઇજાફો રોકાયો

મોરબી કારખાનામાં બેલ્ટમાં આવી જતા યુવકનું મોત

ગુજરાત મિરર, મોરબી તા.17- મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ આર્કો ગ્રેનાઈટ સીરામીક કારખાનાના પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમા આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું મોત…

View More મોરબી કારખાનામાં બેલ્ટમાં આવી જતા યુવકનું મોત

માળિયાના વવાણિયા ગામેથી 180 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-180 કિ.રૂૂ. 2,52, 000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.10,000/- મળી કુલ કિ.રૂૂ.2,62,000/- ના મુદામાલ સાથે એક ઇસમને…

View More માળિયાના વવાણિયા ગામેથી 180 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

લતીપર ફુલઝર નદી પરનો માઇનર બ્રિજ સલામત હોવાનો તંત્રનો રીપોર્ટ

ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું…

View More લતીપર ફુલઝર નદી પરનો માઇનર બ્રિજ સલામત હોવાનો તંત્રનો રીપોર્ટ