દરરોજ બપોરે 3.45થી રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર અઘોરી ગ્રુપ, અલ્પા પટેલ, રૂજુ જાદવ ગ્રુપ, રાજદાન ગઢવી, અનિરૂદ્ધ આહિર સહિતના કાલકારો કરશે જમાવટ…
View More રાજકોટમાં કાલથી ‘શૌર્યનું સિદૂર-લોકમેળો’; પાંચ દી’ ઘૂંટાશે કાર્યક્રમોનો કસુંબોlokmela
લોકમેળામાં માત્ર 13 જ ફોર્મ ભરાયા, હવે નવા કલેક્ટરના નિર્ણયની રાહ
રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળાની તૈયારીઓ વહેલી શરૂૂ કરવામાં આવી હતી, અને…
View More લોકમેળામાં માત્ર 13 જ ફોર્મ ભરાયા, હવે નવા કલેક્ટરના નિર્ણયની રાહલોકમેળા અંગે વિધ્નસંતોષીઓ ગેરમાર્ગે દોરે છે: જિલ્લા ક્લેક્ટર
આવતીકાલે ફોર્મ ઉપાડવાનો છેલ્લો દિવસ, મુદત વધારાય તેવી શક્યતા રાજકોટમાં આગામી લોકમેળાના આયોજનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. મેળા…
View More લોકમેળા અંગે વિધ્નસંતોષીઓ ગેરમાર્ગે દોરે છે: જિલ્લા ક્લેક્ટરલોકમેળાઓનો બહિષ્કારની જાહેરાત વચ્ચે રાઇડ્સ સંચાલકોમાં ભાગલા
સિમેન્ટ ફાઉન્ડેશન બનાવવા સહિતના કડક નિયમોમાં બાંધછોડ કરવામાં નહીં આવે તો લોકમેળાઓમાં ભાગ નહીં લેવાનો એમ્યુઝમેન્ટ એસો.નો નિર્ણય રાજકોટમા આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનાર લોકમેળામાં…
View More લોકમેળાઓનો બહિષ્કારની જાહેરાત વચ્ચે રાઇડ્સ સંચાલકોમાં ભાગલાલોકમેળામાં ફરી SOPનું ભૂત ધૂણ્યું, રાઇડ્સ ચકડોળે ચડી!
હાલના કડક નિયમો હળવા કરી જૂની પદ્ધતિ અનુસાર રાઇડસ ઉભી કરવા દેવા માગણી: નહીંતર મેળાનો બહિષ્કાર કરવાની ચિમકી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આયોજિત થનારા સુપ્રસિદ્ધ જન્માષ્ટમી…
View More લોકમેળામાં ફરી SOPનું ભૂત ધૂણ્યું, રાઇડ્સ ચકડોળે ચડી!લોકમેળો રેસકોર્ષમાં જ યોજાશે, સંપૂર્ણ કાર્યક્રમ જાહેર
સ્ટોલ-પ્લોટ માટે તા.9થી 13 જૂન સુધી અરજી કરી શકાશે, તા.23થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરરાજી અટલ સરોવર પાસે મેળાના સ્થળાંતરની વાત ઉપર પૂર્ણવિરામ મુકતા…
View More લોકમેળો રેસકોર્ષમાં જ યોજાશે, સંપૂર્ણ કાર્યક્રમ જાહેરન્યુ રેસકોર્ષમાં આ વર્ષે લોકમેળો યોજવો અશક્ય?
નવા સ્થળની જમીનના લેવલિંગમાં લાંબો સમય લાગે તેમ છે: માર્ગ-મકાન વિભાગ મુંજાયુ રાજકોટના આંગણે યોજાતા પરંપરાગત લોકમેળાના સ્થળ બદલવા અંગે ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ…
View More ન્યુ રેસકોર્ષમાં આ વર્ષે લોકમેળો યોજવો અશક્ય?