લોધીકાના નગર પીપળીયામાં રહેતા નરેન્દ્રસિંહ રાજુભા પરમાર (ઉ.વ.30)નામના યુવાનને તેમના પાડોશમાં રહેતા મોટાબા મનુબા અને તેનો દીકરો હરદેવસિંહે ધોકા અને પાઇપ વડે બેફામ માર મારતા…
View More લોધિકાના નગર પીપળિયામાં ઘર પાસે પ્લોટમાં સાફ સફાઇ કરતા યુવાન પર હુમલોLodhika news
લોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મ
લોધિકા પંથકના આરોગ્યકેન્દ્રમાં નોકરી કરતી 30 વર્ષની પરિણીતાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાથી હેલ્થ વર્કરનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું…
View More લોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મલોધિકા નજીક ગુજરાત ગેસના 3 લાખના પાઈપ કોઈ ચોરી ગયું
કંપનીના અધિકારીએ ફરિયાદ નોંધાવતાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ લોધિકા નજીક પાળ જવાના રસ્તે ગુજરાત ગેસ તરફથી ગેસ પાઇપ લાઈન નાખવાનો કોન્ટ્રાક રાખેલ હોય પાઈપ નાખવાની…
View More લોધિકા નજીક ગુજરાત ગેસના 3 લાખના પાઈપ કોઈ ચોરી ગયુંલોધિકાના મેટોડામાં છોટાહાથીની ઠોકરે રિક્ષા સવાર પ્રૌઢાનું પતિની નજર સામે જ મોત
શાકભાજીના ધંધાર્થી દંપતી ફેરી કરી ઘરે પરત ફરતું હતું ત્યારે નડ્યો જીવલેણ અકસ્માત; આધેડ સારવારમાં લોધિકાના મેટાડામાં રહેતું દંપતિ શાકભાજીની ફેરી કરી રીક્ષા લઈ ઘરે…
View More લોધિકાના મેટોડામાં છોટાહાથીની ઠોકરે રિક્ષા સવાર પ્રૌઢાનું પતિની નજર સામે જ મોતલોધિકાના છાપરા ગામે શ્રમિક પરિવારની 8 માસની બાળાનું તાવની બીમારીથી મોત
શિયાળાની શરૂઆતમાં જ રોગચાળો વકર્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં લોધિકાના છાપરા ગામે મજુરી અર્થે…
View More લોધિકાના છાપરા ગામે શ્રમિક પરિવારની 8 માસની બાળાનું તાવની બીમારીથી મોતલોધિકાના પાળ ગામે યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
લોધીકાના પાળ ગામે નજીવા પ્રશ્ને યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ…
View More લોધિકાના પાળ ગામે યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલોજાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોત
લોધિકાના મહિલા પરિવાર સાથે ગોકુળ મથુરા જાત્રાએ જતાં હતાં ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં અકસ્માતે હાથમાં હેન્ડલ છુટી જતાં નીચે પટકાતા…
View More જાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોતખોવાયેલા 200 રૂપિયાની પૂછપરછ કરતા યુવકને રૂમ પાર્ટનરે દારૂના નશામાં ગાળો ભાંડી છરી ઝીંકી દીધી
લોધીકાનાં ખાંભા ગામે મજુરી અર્થે આવેલા યુવાને ખોવાયેલા ર00 રૂપીયા અંગે રુમ પાર્ટનરને પુછપરછ કરી હતી. જેથી રુમ પાર્ટનરે દારુનાં નશામા યુવકને ગાળો ભાંડી હતી…
View More ખોવાયેલા 200 રૂપિયાની પૂછપરછ કરતા યુવકને રૂમ પાર્ટનરે દારૂના નશામાં ગાળો ભાંડી છરી ઝીંકી દીધીલોધિકા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 7 મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા
લોધીકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 7 મોબાઇલ સુધી કાઢી મુળ માલિકને પરત કર્યા હતા પોલીસે મોબાઇલ ગુમ થયાની અરજીના આધારે…
View More લોધિકા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 7 મોબાઇલ મૂળ માલિકને પરત કર્યામાખાવડની ખેતીની જમીન વીલના આધારે ભાઈના નામે નોંધ પડાવવાનો ના.કલેક્ટરનો હુકમ
વિલનું પ્રોબેટ અદાલતમાંથી મેળવેલ ન હોય તો પણ રેવન્યુ રેકર્ડ વીલના આધારે જમીનની નોંધ થઈ શકે લોધીકા તાલુકાના ગામ માખાવડના રહેવાસી મુળ ખેડૂત મોહનભાઈ અરજણભાઈ…
View More માખાવડની ખેતીની જમીન વીલના આધારે ભાઈના નામે નોંધ પડાવવાનો ના.કલેક્ટરનો હુકમ