અચાનક ભારે વરસાદ તૂટી પડતા ભેખડો ધસી પડી, પાંચેક હજાર પ્રવાસીઓ અટવાયા હોવાના અહેવાલ, સરકાર એલર્ટ જમ્મુના શ્રીનગર રોડ પર આવેલ રામબન વિસ્તારમાં ભારે…
View More કાશ્મીરમાં ભૂસ્ખલનમાં 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયાKashmir
ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું અફઘાનિસ્તાન, રિક્ટર સ્કેલ પર 5.9 તીવ્રતા નોંધાઈ, કાશ્મીર સુધી આફ્ટર શૉક અનુભવાયા
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના તીવ્ર આંચકાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.…
View More ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું અફઘાનિસ્તાન, રિક્ટર સ્કેલ પર 5.9 તીવ્રતા નોંધાઈ, કાશ્મીર સુધી આફ્ટર શૉક અનુભવાયાવિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો
વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો છે. કાશ્મીરના તુલીપ ગાર્ડનથી માંડીને ઇઝરાયલ સુધી કુદરતના આ નયનરમ્ય નજારાને નિહાળવા લોકો ઉમટી રહયાં છે. તસવીરમાં ઇઝરાયલ-ગાઝા સરહદ પરની અદ્ભૂત…
View More વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયોઇઝરાયેલ સામે એક થવા મુસ્લિમોને પાક. સંસદની હાકલ: કાશ્મીર પર રોદણાં
પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાને લઈને પાકિસ્તાનની સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સોમવારે, નેશનલ એસેમ્બલીએ સર્વસંમતિથી ઇઝરાયેલના હુમલાઓની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો…
View More ઇઝરાયેલ સામે એક થવા મુસ્લિમોને પાક. સંસદની હાકલ: કાશ્મીર પર રોદણાંઅગત્યના કામના બહાને રજા લઇ કાશ્મીર પહોંચ્યા કલેક્ટર: મુખ્ય સચિવે ખખડાવી નાખ્યા
રાજસ્થાનમાં એક તરફ ગરમીના કારણે સામાન્ય લોકો પરસેવો વળી રહ્યા છે તો બીજી તરફ વીજળી અને પાણીની કટોકટીથી તેમનું જીવન મુશ્કેલ બની ગયું છે. પરંતુ…
View More અગત્યના કામના બહાને રજા લઇ કાશ્મીર પહોંચ્યા કલેક્ટર: મુખ્ય સચિવે ખખડાવી નાખ્યાકાશ્મીર માટે અમે 10 યુદ્ધ લડવા પણ તૈયાર, ભૂખડી બારસ પાક.ના આર્મી ચીફની ફોજદારી
પાકિસ્તાન ભારત સાથે શાંતિની વાતો કરવાની સાથે કાશ્મીર મુદ્દો ઉછાળવાની સાથે ભારત વિરુદ્ધ આતંકીઓને આશરો અને તાલિમ આપે છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે મિત્રતાનો…
View More કાશ્મીર માટે અમે 10 યુદ્ધ લડવા પણ તૈયાર, ભૂખડી બારસ પાક.ના આર્મી ચીફની ફોજદારીકાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યું
2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ, લશ્કર-એ-તૈયબા (કયઝ)ના આતંકવાદી હાફિઝ મુહમ્મદ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદે ગઈકાલ પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર સોલિડેરિટી ડે પર લાહોરમાં એક રેલીમાં ઉશ્કેરણીજનક…
View More કાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યુંપ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કાશ્મીરમાં આર્મી કેમ્પ પર હુમલો
આતંકવાદીઓના ગોળીબાર બાદ સેનાની જવાબી કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા આતંકવાદી ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં, બિલવાર વિસ્તારના ભટોડી અને…
View More પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કાશ્મીરમાં આર્મી કેમ્પ પર હુમલોકાશ્મીરમાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, શ્રીનગરમાં માઇનસ 8 ડિગ્રી
1934 બાદ સૌથી વધુ ઠંડી પડી, અનેક વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે જતાં બરફની ચાદર છવાઇ, દાલ સરોવર થીજી ગયું જમ્મુ-કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યા છે.…
View More કાશ્મીરમાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, શ્રીનગરમાં માઇનસ 8 ડિગ્રીકાશ્મીરમાં ઝરણા થીજી ગયાનું આહ્લાદક દૃશ્ય
પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં શાનદાર દૃશ્યો જોવા મળ્યા છે. કાશ્મીરના તમામ ભાગમાં લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે. ઉત્તર કાશ્મીરના તંગમર્ગના દ્રંગ…
View More કાશ્મીરમાં ઝરણા થીજી ગયાનું આહ્લાદક દૃશ્ય