મેંદરડામાં 13.31 ઇંચ, વંથલીમાં 10.39 ઇંચ, કેશોદમાં 9 ઇંચથી વધુ વરસાદ, ઘેડ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક રસ્તાઓ બંધ, 35 ગામો પણ…
View More જૂનાગઢ જિલ્લાને ધમરોળતા મેઘરાજા, માણાવદરમાં 500નું સ્થળાંતરJunagadh
અજાણ્યાને મદદ કરવા જતા યુવકને પટ્ટાથી ફટકાર્યો
જૂનાગઢમાં બનેલી ચોંકાવનારી ઘટના, ત્રણ શખ્સો સામે ફરિયાદ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં એક દલિત યુવકને નિર્દયતાથી ઢોરમાર મારી લૂંટફાટ મચાવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ…
View More અજાણ્યાને મદદ કરવા જતા યુવકને પટ્ટાથી ફટકાર્યોમેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયા
વાહનો-રોકડ સહિત રૂા.19.64 લાખનો મુદ્દામાલ કબજે જૂનાગઢ મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં ચાલતા એક મોટા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કુલ 40 ઈસમોને ઝડપી પાડ્યા છે.…
View More મેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયાઅમારા જેવા દાઢી-મૂછ કેમ રાખ્યા ? દલિત યુવક પર હુમલો
જૂનાગઢના ખંભાળિયા (ઓઝત) ગામે ચોંકાવનારી ઘટના, વચ્ચે પડેલા સસરાને પણ માર માર્યો જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર જ્ઞાતિવાદી માનસિકતા છતી કરતી ઘટના સામે આવી છે. જેમાં…
View More અમારા જેવા દાઢી-મૂછ કેમ રાખ્યા ? દલિત યુવક પર હુમલોસોમનાથ દર્શન કરતી વેળાએ જૂનાગઢ પાસે બંધ ડમ્પર પાછળ કાર ઘૂસી જતા રાજકોટના બે મિત્રોના મોત
અકસ્માતમાં ત્રણને ઇજા, ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો જૂનાગઢના નવા બાયપાસ પર ગતરાત્રીના કાર રોડ પર પાર્ક થયેલા ડમ્પર પાછળ ઘુસી જતા રાજકોટના બે યુવાન…
View More સોમનાથ દર્શન કરતી વેળાએ જૂનાગઢ પાસે બંધ ડમ્પર પાછળ કાર ઘૂસી જતા રાજકોટના બે મિત્રોના મોતપતિએ તરછોડતા એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જુનાગઢની પરણીતાને દોઢ માસ પુર્વે પતિએ તરછોડી દેતા પરણીતા રાજકોટ આવી હતી . અને હુડકો ચોકડી પાસે કેશર હોટલમા કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતી હતી…
View More પતિએ તરછોડતા એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસજૂનાગઢમાં કારખાનેદારના મકાનમાંથી રૂપિયા 2.17 લાખની ચોરી
જૂનાગઢમાં ખોડલધામ ટાઉનશીપમાં કારખાનેદારના મકાનમાંથી તસ્કરો રૂૂપિયા 2.17 લાખની ચોરી કરીને નાસી ગયા હતા.આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર મેંદરડા નજીકના બગડુ ગામે હીરાનું…
View More જૂનાગઢમાં કારખાનેદારના મકાનમાંથી રૂપિયા 2.17 લાખની ચોરીમાળિયા હાટીનામાં દારૂડિયા કારચાલક નબીરાનો આતંક
અનેક વાહનો-લોકોને અડફેટે ચડાવ્યા, પોલીસે દસ કિ.મી. પીછો કરી ત્રણ નબીરાઓને ઝડપી લીધા, પોલીસ સ્ટેશને ટોળા ઉમટતા મધરાત્રે તંગદિલી જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં અનેક વાહન…
View More માળિયા હાટીનામાં દારૂડિયા કારચાલક નબીરાનો આતંકજૂનાગઢમાં અશાંતધારો લાગુ ન પડે તો લોકો રસ્તા પર ઉતરશે
અધિક કલેકટરને આવેદન આપી 20મી સુધીનું અલ્ટિમેટમ, હિન્દુ હિત રક્ષક સમિતિની બેઠક મળી સંત અને સુરાની ભૂમિ એવી જૂનાગઢ નગરીને બચાવવા માટે હવે અશાંતધારો લાગુ…
View More જૂનાગઢમાં અશાંતધારો લાગુ ન પડે તો લોકો રસ્તા પર ઉતરશેજૂનાગઢમાં ગાયોના મોત મામલે અધિકારીએ જન્મ-મૃત્યુની ફિલોસોફી કરતાં દેકારો
વિપક્ષના સવાલનો વેટરનિટી ડોકટરે આપેલા જવાબથી જનરલ બોર્ડમાં ધમાચકડી મચી : દામોદરકુંડ, વોંકળા, ઢોર, ડમ્પિંગ સ્ટેશન, મહાશિવરાત્રી મેળા સહિતના મુદ્દે શાસકોને ઘેરાયા જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ…
View More જૂનાગઢમાં ગાયોના મોત મામલે અધિકારીએ જન્મ-મૃત્યુની ફિલોસોફી કરતાં દેકારો