જેતપુરમાં રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરવાના મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે ધોરાજી રોડ પરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ પર સ્થાનિક મહિલાઓએ…
View More જેતપુરમાં ચક્કાજામ કરનાર 13 મહિલાઓ સામે ગુનો નોંધાયોjetpur
જેતપુરના ચામુંડાનગરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, બુટલેગર મહિલાની ધરપકડ
જેતપુરના ચામુંડા નગર વિસ્તારમાં ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂૂ વેચાઈ રહ્યો હોવાની સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પણ દેશી દારૂૂનું વેચાણ ચાલુ જ રહેતા સ્થાનિક મહિલાઓએ…
View More જેતપુરના ચામુંડાનગરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, બુટલેગર મહિલાની ધરપકડદીકરા બાપ-દાદાની જમીન અને દીકરીઓ ‘પાઘડી’ સાચવે: રાદડિયા
પિતા દીકરી માટે હંમેશા સારૂ જ વિચારે, અભ્યાસની સાથે પરિવારની ઇજજત-સંસ્કાર જાળવી રાખે: સમુહ લગ્નમાં ભાવુક અપીલ ગુજરાતના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ…
View More દીકરા બાપ-દાદાની જમીન અને દીકરીઓ ‘પાઘડી’ સાચવે: રાદડિયાજેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળી
જેતપુરમાં મતદાર સુધારણા કાર્યક્રમ જઈંછની કામગીરી દરમિયાન નાજાવાળા પરમાં બીએલઓ ગયા હતા અને ત્યાં નશામાં ધૂત એક શખ્સે બીએલઓ અને તેની ટીમ સાથે અસભ્ય વર્તન…
View More જેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળીજેતપુરના બે રીઢા ગુનેગારો પાસા હેઠળ સુરત અને વડોદરા જેલ હવાલે ધકેલાયા
જેતપુર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં અવાર નવાર મારામારી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર ગુનાહિત ઇતીહાસ ધરાવતા બે રીઢા ગુનેગારોની…
View More જેતપુરના બે રીઢા ગુનેગારો પાસા હેઠળ સુરત અને વડોદરા જેલ હવાલે ધકેલાયાજેતપુરમાં ધારાસભ્ય રાદડિયાની ઉપસ્થિતિમાં એકતા યાત્રા યોજાઈ
બોરિયા સમઢિયાળા સુધી વિશાળ જનમેદની સાથેની એકતા પદયાત્રાને નગરવાસીઓએ ઉમંગભેર આવકારી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના અવસર પર રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એકતા પદયાત્રા…
View More જેતપુરમાં ધારાસભ્ય રાદડિયાની ઉપસ્થિતિમાં એકતા યાત્રા યોજાઈજેતપુરમાં ત્રણ બહેનના એકના એક ભાઈનું ત્રીજા માળેથી પટકાતા મોત
જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક પાંચ વર્ષનો બાળક બારીએથી અકસ્માતે નીચે પટકાતા બાળકને તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ…
View More જેતપુરમાં ત્રણ બહેનના એકના એક ભાઈનું ત્રીજા માળેથી પટકાતા મોતજૂનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ મારી ફરતો જેતપુરનો હોટેલ સંચાલક પકડાયો
શહેરમાં રાત્રે મજેવડી દરવાજા સર્કલેથી જેતપુરના હોટેલ સંચાલકની કારમાં પોલીસ લખેલા બોર્ડ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં સોમવારની રાત્રે પોલીસે વાહન…
View More જૂનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ મારી ફરતો જેતપુરનો હોટેલ સંચાલક પકડાયોજેતપુરમાં રાત્રે પોલીસની ડ્રાઇવ : દારૂ પી ડીંગલ કરતા અને દારૂના ધંધાર્થીઓ સહિત 14 શખ્સો ઝડપાયા
એસપી વિજયસિંહ ગુર્જરની સુચનાથી જેતપુર સિટી પોલીસની ડ્રાઇવ રાજકોટ જીલ્લામા જેતપુર શહેરમા રાત્રીનાં સમયે આવારા તત્વો દ્વારા અવાર નવાર માથાકુટ કરવામા આવતી હોય અને દારુનુ…
View More જેતપુરમાં રાત્રે પોલીસની ડ્રાઇવ : દારૂ પી ડીંગલ કરતા અને દારૂના ધંધાર્થીઓ સહિત 14 શખ્સો ઝડપાયાજેતપુરના સોની વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
વળતર પેટે રૂા.3.15 લાખ ચૂકવવા હુકમ જેતપુરમાં સી.એન.જવેલર્સ ના નામે સોના-ચાંદીના વેપારી અમીત ચંપકભાઈ ધોળકીયા સામે જેતપુરના યોગેશભાઈ અનંતરાય ગાંધી પૂજા ફાયનાન્સ નામથી ફાયનાન્સ નો…
View More જેતપુરના સોની વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ