જસદણમાં ક્રિકેટનો સટ્ટો રમતા કારખાનેદાર સહિત બેની ધરપકડ

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ઉપર મોબાઇલમાં આઇડીથી સટ્ટો રમતા હતા, બુકીની શોધખોળ જસદણમા બાયપાસ રોડ પર શિવ કૃપા ટ્રેઇલરની બાજુમા કારખાના પાસે પોલીસે દરોડો…

View More જસદણમાં ક્રિકેટનો સટ્ટો રમતા કારખાનેદાર સહિત બેની ધરપકડ

જસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 11ની ધરપકડ

જસદણના બળધોઇ ગામની સીમમા ફાર્મમા ચાલતા જુગાર કલબ પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા 11 શખસોની ધરપકડ કરી રૂ. 1.58 લાખની રોકડ સહીત રૂ. 8…

View More જસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 11ની ધરપકડ

જસદણના ગઢડિયા (જામ) ગામે હલણ પ્રશ્ર્ને વીમા એજન્ટ ઉપર હુમલો

જસદણનાં ગઢડીયા જામ ગામે વાડી પાસેથી હલણ બાબતે વીમા એજન્ટ ઉપર એકજ પરીવારનાં 4 સભ્યોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ગઢડીયા…

View More જસદણના ગઢડિયા (જામ) ગામે હલણ પ્રશ્ર્ને વીમા એજન્ટ ઉપર હુમલો

હિંગોળગઢ નજીક હિટ એન્ડ રન : બે મહિલાના મોત, 11 ઘાયલ

વીંછિયા કેટરિંગનું કામ કરતી છકડો રિક્ષામાં રાતે પરત આવતી 15 મહિલાને અડફેટે ચડાવી કારચાલક ફરાર ઢાળ હોવાથી રિક્ષામાંથી નીચે ઉતરી કેટરિંગનો સ્ટાફ ચાલીને જતો હતો…

View More હિંગોળગઢ નજીક હિટ એન્ડ રન : બે મહિલાના મોત, 11 ઘાયલ

જસદણના બોઘરાવદર ગામે હોસ્ટેલમાં ઝેરી દવા પી ધો. 12ના છાત્રનો આપઘાત

  પિતાને પેટમાં દુ:ખાવાનું કહેતા સગીરને સારવારમાં ખસેડતા ઝેર પીધાનું ખુલ્યુ’તુ : પરિવાર શોક મગ્ન રાજકોટમા કાલાવાડ રોડ પર આવેલ રામનગર સોસાયટીમા રહેતા અને જસદણનાં…

View More જસદણના બોઘરાવદર ગામે હોસ્ટેલમાં ઝેરી દવા પી ધો. 12ના છાત્રનો આપઘાત

જસદણ પંથકમાં ખેતરોમાં વાવેલી મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગાયબ, રજિસ્ટ્રેશન રદ

જસદણ પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…

View More જસદણ પંથકમાં ખેતરોમાં વાવેલી મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગાયબ, રજિસ્ટ્રેશન રદ

સગીર સાળીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં બનેવીની જામીન અરજી ફગાવતી અદાલત

જસદણના સાણથલી ગામે પત્નીની પ્રસુતિ વખતે કામમાં મદદ માટે આવેલી સગીર વયની સાળીને પ્રેમ સંબંધોમાં લપેટી અઢી માસ સુધી સોમનાથ ખાતે ભગાડી જઇ દુષ્કર્મના ગુનામાં…

View More સગીર સાળીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં બનેવીની જામીન અરજી ફગાવતી અદાલત

જસદણમાં લવ મેરેજ સામે પાટીદારોનો મોરચો

મેરેજ રજિસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર કરવાની માંગણી સાથે કાઢેલી રેલી જસદણમા ગઇકાલે પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર શૈક્ષણિક ભવનથી જસદણ મામલતદાર કચેરી…

View More જસદણમાં લવ મેરેજ સામે પાટીદારોનો મોરચો

જસદણમાં અમૂલના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માન

વિશ્વની સૌથી શકતીશાળી દૂધ અને ખાદ્ય બ્રાન્ડAMUL (GCMMF) માં બિનહરીફ વાઈસ ચેરમન તરીકે ગોરધનભાઈ ધામેલીયાની નિમણુક થવા બદલ તથા રાજકોટ ડેરી સાથે જોડાયેલ દૂધ મંડળીઓ…

View More જસદણમાં અમૂલના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માન

જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો

મામાના ઘરે અમરાપુર રહેતી સગીરા બે દિવસ પહેલા જ માતા-પિતાના ઘરે દેવપરા આવી હતી જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી…

View More જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો