જાપાની મિયાઝાકી કેરીનું આગમન, 1 નંગના રૂા.900 બોલાયા

  પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આદિત્યાણા ગામેથી જાપાનની મિયાઝાકી કેરીના 11 નંગ આવક સ્વરૂૂપે નોંધાયા હતા. હરાજીમાં એક કેરીનો ભાવ ₹900 બોલાયો હતો અને કુલ 11…

View More જાપાની મિયાઝાકી કેરીનું આગમન, 1 નંગના રૂા.900 બોલાયા