કાનાલૂસ નજીક કાર સાથે બાઇક અથડાતા કાર ચાલકનું મોત

લાલપુર તાલુકાના કાનાલુસ નજીક ઇકો કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં કાર ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂૂ ઉડી ગયું હતું, જયારે મોટર સાયકલ પર…

View More કાનાલૂસ નજીક કાર સાથે બાઇક અથડાતા કાર ચાલકનું મોત

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનો ખેડૂત પર હુમલો

મગફળીનો ઉતારો રિજેકટ થતા ખેડૂતે લેખિતમા માંગતા મામલો બિચકયો જામનગરના જોડીયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી વિવાદમાં આવી છે. ટેકાના ભાવે વેચાણ માટે આવેલ મગફળી રિજેક્ટ…

View More જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનો ખેડૂત પર હુમલો

સેક્રેડ હાર્ટ ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી

જામનગર શહેરમાં ક્રિસમસની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી કરવામાં આવી હતી. ખાસ કરીને અંબર ચોક પાસે આવેલ સેક્રેડ હાર્ટ ચર્ચમાં મધ્યરાત્રિએ યોજાયેલ…

View More સેક્રેડ હાર્ટ ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી

સાધના કોલોનીમાં રોડનું કામ અધૂરું છોડી કોન્ટ્રાક્ટર ગાયબ

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોનીમાં ચાલતા રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદીને કપચી પાથરીને અને પથ્થરના ઢગલા કરીને…

View More સાધના કોલોનીમાં રોડનું કામ અધૂરું છોડી કોન્ટ્રાક્ટર ગાયબ

કાનાનગરમાંથી 174 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર

જામનગર શહેરમાં ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે કાનાનગર શેરી નંબર 1માં દરોડો…

View More કાનાનગરમાંથી 174 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર

શહેર ભાજપના નવા વોર્ડ પ્રમુખોની જાહેરાત

કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા અનુસાર 14 વોર્ડ પ્રમુખોની નિમણૂક, બે વોર્ડનો નિર્ણય બાકી જામનગર ભારતીય જનતા પાર્ટી-જામનગર મહાનગરના વિવિધ વોર્ડના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી…

View More શહેર ભાજપના નવા વોર્ડ પ્રમુખોની જાહેરાત

સાધના કોલોનીમાં ગાંઠિયાની રેંકડી ચલાવતો યુવક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ગાંઠિયા ની રેકડી ચલાવતા એક રેકડી ધારક ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા છે. જેને 1) મહિના સુધી 10 ટકા જેટલું રાક્ષસી વ્યાજ…

View More સાધના કોલોનીમાં ગાંઠિયાની રેંકડી ચલાવતો યુવક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો

બોલિવૂડના કલાકારો બન્યા રિલાઇન્સના મહેમાન, ક્રિસમસની કરશે ઉજવણી

બોલીવુડના સિતારાઓ જામનગરમાં પહોંચ્યા છે! આજે સવારે જામનગર એરપોર્ટ પર બોલીવુડના જાણીતા અભિનેત્રી સારા અલી ખાન, તેમના ભાઈ ઈબ્રાહિમ ખાન, ખુશી કપૂર, ઓરી અને અન્ય…

View More બોલિવૂડના કલાકારો બન્યા રિલાઇન્સના મહેમાન, ક્રિસમસની કરશે ઉજવણી

સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ ા.16.64 કરોડના કામોના ખર્ચેને બહાલી

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, સિટી…

View More સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ ા.16.64 કરોડના કામોના ખર્ચેને બહાલી

1951થી રેવન્યુ રેકર્ડ એક વારસના નામે હોવા માત્રથી અન્ય વારસોનો હક્ક ખતમ થતો નથી

દેશ આઝાદ બાદથી રેવન્યુ રેકર્ડ પર એક જ વારસના નામેં મિલકત-જમીન હોય તો અન્ય વારસોનો હક્ક ખતમ થઇ જતો નથી એવો સીમાવર્તી ચુકાદો જામનગરના એક…

View More 1951થી રેવન્યુ રેકર્ડ એક વારસના નામે હોવા માત્રથી અન્ય વારસોનો હક્ક ખતમ થતો નથી