જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે, તેમાં છેલ્લા એક અઠવાડિયાથી ઓર્થોપેડિક વિભાગમાં ઓપરેશનની કામગીરી અટકી પડી છે. આ અચાનક…
View More જી.જી. હોસ્પિટલનું આઈઆઈટીવી મશીન બીમાર, ઓપરેશન કામગીરી ઠપ્પjamnagar news
ડિફેન્સના મહિલા અધિકારીના બંધ કવાર્ટરમાં મોજ મજા?
જામનગરમાં આવેલી સેનાની એક પાંખ નાં મહિલા અધિકારી રજા પર પોતાના વતનમાં ગયા તે પછી તેમના બંધ કવાર્ટરમાં કોઈ શખ્સ રંગરેલીયા મનાવી ગયા હોવાનું બહાર…
View More ડિફેન્સના મહિલા અધિકારીના બંધ કવાર્ટરમાં મોજ મજા?આધારકાર્ડની એપોઇન્ટ લેવામાં અરજદારોને પડતી ભારે હાલાકી
આધારકાર્ડ ભારતમાં ઓળખનો જરૂૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈ ની વેબસાઇટ પર જઈને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી…
View More આધારકાર્ડની એપોઇન્ટ લેવામાં અરજદારોને પડતી ભારે હાલાકીનિરંકારી સંત સમાગમનું સફળ સમાપન: હજારો ભક્તોએ અનુભવ્યકે આધ્યાત્મિક આનંદ
હરિયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ ખાતે આયોજીત ત્રિદિવસીય વાર્ષિક નિરંકારી સંત સમાગમ સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના પાવન આર્શિવાદ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.…
View More નિરંકારી સંત સમાગમનું સફળ સમાપન: હજારો ભક્તોએ અનુભવ્યકે આધ્યાત્મિક આનંદશહેર જિલ્લામાં જુગાર દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયા
મોહનગર, મોટાપીર ચોક, જાખર, નિકાવામાં જુગાર દરોડા જામનગર શહેરજિલ્લામાં જુગાર રમતી છ મહિલા સહિત કુલ મળી 14 શખ્સને સ્થાનિક પોલીસે દરોડા દરમ્યાન ઝડપી લઈ સ્થળ…
View More શહેર જિલ્લામાં જુગાર દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયાશાળાઓ ખૂલતાં વિદ્યાર્થીઓની એસટી બસ સ્ટેન્ડ પર ભીડ
જામનગરમાં વેકેશન પૂરું થતાં અને શાળાઓ ફરી શરૂૂ થતાં જ એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાંથી અભ્યાસ માટે શહેરમાં…
View More શાળાઓ ખૂલતાં વિદ્યાર્થીઓની એસટી બસ સ્ટેન્ડ પર ભીડજિલ્લાફેર કેમ્પના 18 શિક્ષકોની અન્ય શાળામાં બદલી
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. સરકારના નિર્દેશ મુજબ…
View More જિલ્લાફેર કેમ્પના 18 શિક્ષકોની અન્ય શાળામાં બદલીયુવતીનું સગપણ તૂટી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતી એક યુવતી નું તાજેતરમાં સગપણ તૂટી ગયું હોવાથી મનમાં લાગી આવતાં ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે…
View More યુવતીનું સગપણ તૂટી જતાં ગળાફાંસો ખાઇ આપઘાતઝેરી હવાના સમુદ્રમાં ડૂબતું શહેર : પ્રદૂષણ ચિંતાજનક સ્તરે
જામનગરનું હવાનું પ્રદૂષણનું સ્તર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતાજનક છે. દિલ્હી પછી હવે જામનગરની હવા પણ પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં…
View More ઝેરી હવાના સમુદ્રમાં ડૂબતું શહેર : પ્રદૂષણ ચિંતાજનક સ્તરેજર્જરિત આવાસ યોજનાની વધુ 6 ઇમારતનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત 1404 આવાસોને દૂર કરવાની કામગીરી આગળ વધી રહી છે. દિવાળીના તહેવારો બાદ આજે આ કામગીરી ફરી શરૂૂ કરવામાં આવી હતી. આજે…
View More જર્જરિત આવાસ યોજનાની વધુ 6 ઇમારતનું ડિમોલિશન