જામનગર મહાનગરપાલિકા હસ્તકના રણજીત સાગર ડેમમાં ગેરકાયદે રીતે માછીમારી કરવામાં આવતી હોવાનું મહાનગરપાલિકાની સિક્યુરિટી વિભાગની ટીમને ધ્યાનમાં આવ્યું હતું, અને ગઈકાલે બપોરે ફાયર વિભાગની…
View More રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન ઝડપાયુંjamnagar news
જૂની કલેકટર કચેરી પાસેનો જર્જરિત હિસ્સો ધસી પડતાં કાર અને બે ટુ-વ્હીલરનો ભુક્કો
જામનગરમાં જૂની કલેકટર કચેરી પાસેનો એક જર્જરીત હિસ્સો બપોરે અઢી વાગ્યાના સમયે એકાએક ધસી પડ્યો હતો. જૂના મકાનનો કાટમાળ ધસી પડવાના કારણે એક કાર…
View More જૂની કલેકટર કચેરી પાસેનો જર્જરિત હિસ્સો ધસી પડતાં કાર અને બે ટુ-વ્હીલરનો ભુક્કોકેટલ પોલિસી- પશુઓને શહેર બહાર ખસેડવાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા પર ઉતર્યો
બાઇક રેલી યોજીને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવા જતાં ચક્કાજામના દૃશ્ય સર્જાયા જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવાઈ રહ્યો છે, અને…
View More કેટલ પોલિસી- પશુઓને શહેર બહાર ખસેડવાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા પર ઉતર્યોજામનગર જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીના સમર્થનનો ઠરાવ પસાર
જામનગર જિલ્લા પંચાયતની ગઈ કાલે સોમવારે તા.24મી માર્ચે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વન નેશન-વન ઈલેક્શનની સરકારની પોલીસી સાથે સંસદમાં રજુ થયેલા બીલને સમર્થન આપીને…
View More જામનગર જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીના સમર્થનનો ઠરાવ પસારદરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળી
ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કારખાનામાં રહેલો માલસામાન ખાખ જામનગરના દરેડ રેસિડેન્ટ વિસ્તારમાં વહેલી સવારે એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મહાદેવ…
View More દરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળીસમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ
સમિતિએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ અને લિવ ઈન રીલેશનશિપ વિશે નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્ર તથા ધર્મના અગ્રણીઓ પાસેથી અભિપ્રાયો માગ્યા ગુજરાત સરકાર દ્વારા…
View More સમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈકારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલો બૂટલેગર ઝડપાયો
જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા બે દારૂૂના ધંધાર્થીઓ કે જેઓએ જામનગર શહેરના રણજીત સાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં એક મકાનના ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો…
View More કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલો બૂટલેગર ઝડપાયોમુંબઇ ઇન્ડિયન ટીમનું આગમન, વનતારામાં કરશે વિહાર
જામનગર જીલ્લાનાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ના વનતારા ની મુલાકાત માટે સમયાંતરે મહાનુભાવો, કલાકારોનું આગમન થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં જાન્વી કપુર અને…
View More મુંબઇ ઇન્ડિયન ટીમનું આગમન, વનતારામાં કરશે વિહારકચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાત
કચ્છના માંડવી ગામની દીકરી ગ્રીષાબેન ભાવિનભાઇ ચંદ્રકાંત ખેતાણીએ ગત તા. 11-3ના રાત્રે પોતાનાં સાસરે જામનગર મધ્યે સાસરિયાંના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ…
View More કચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાતફાટક પાસેથી તસ્કર ચોરાઉ ત્રણ મોબાઈલ ફોન સાથે પકડાયો
જામનગર શહેરમાં એલસીબી ની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક મોબાઇલ ચોર પોલીસ ટુકડી ના હાથે ઝડપાઈ…
View More ફાટક પાસેથી તસ્કર ચોરાઉ ત્રણ મોબાઈલ ફોન સાથે પકડાયો