ઈરાનની નબળી અર્થવ્યવસ્થાને કારણે શરૂૂ થયેલા વિરોધ પ્રદર્શનો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. જેમાં…
View More ઈરાનમાં હિંસક વિરોધ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો: સાતનાં મોત, 13 ઘવાયાIran
ભારતીયો માટે વીઝામુક્ત પ્રવેશ સ્થગિત કરતું ઇરાન
ભારતીય નાગરિકો માટે ઈરાનમાં મુલાકાત-મુક્ત મુસાફરી હવે ઉપલબ્ધ રહેશે નહીં. ઈરાને મફત વિઝા સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ભારતીયોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં…
View More ભારતીયો માટે વીઝામુક્ત પ્રવેશ સ્થગિત કરતું ઇરાનઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓ અંતે હેમખેમ પરત
નગ્ન કરી બેફામ માર માર્યાનો વીડિયો મોકલી ખંડણી માંગી હતી, માણસાના ધારાસભ્યે અમિત શાહને જાણ કરતાં અંતે મુક્તિ મળી આંખ ખોલતી ઘટનાઓ, છેતરપીંડી, રસ્તામા મોત,…
View More ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓ અંતે હેમખેમ પરતઇરાની ઓઇલની નિકાસને સરળ બનાવવા બદલ નાગરિકો સહિત 50 સંસ્થાઓ પર પ્રતિબંધ લાદતું અમેરિકા
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરીના ફોરેન એસેટ્સ કંટ્રોલ ઓફિસ (OFAC) એ ગુરુવારે ઈરાનથી ઈરાની તેલ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) વેચાણ અને શિપમેન્ટને સરળ બનાવવા…
View More ઇરાની ઓઇલની નિકાસને સરળ બનાવવા બદલ નાગરિકો સહિત 50 સંસ્થાઓ પર પ્રતિબંધ લાદતું અમેરિકાભારે કરી, ઈરાનના રાષ્ટ્રપતિની કારમાં પેટ્રોલની જગ્યાએ પાણી ભરી દીધું
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયનની સાથે તાબ્રિઝ મુલાકાત દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. જ્યારે તેમના કાફલામાં રહેલી ત્રણ સરકારી ગાડી એક સાથે ખરાબ થઈ ગઈ…
View More ભારે કરી, ઈરાનના રાષ્ટ્રપતિની કારમાં પેટ્રોલની જગ્યાએ પાણી ભરી દીધુંઇરાને ટ્રમ્પનો બદલો મસ્કથી લીધો: સ્ટારલિંક ઉપર પ્રતિબંધ
ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બદલો ઉદ્યોગપતિ ઈલોન મસ્કથી લીધો છે. ઈરાનની સંસદે દેશમાં ઈલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક પર પ્રતિબંધ મૂક્યો છે.…
View More ઇરાને ટ્રમ્પનો બદલો મસ્કથી લીધો: સ્ટારલિંક ઉપર પ્રતિબંધખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો
યુધ્ધવિરામ ટકવા સામે આશંકા બતાવી ઇરાને આક્રમણનો જવાબ આપવા તૈયારી કરી ઈરાની ધર્મગુરુ, ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસેર મકારેમ શિરાઝી, શિયા પદાનુક્રમના એક વરિષ્ઠ મરજાએ જાહેર કર્યું…
View More ખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યોફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકી
વાટાઘાટોને કોઈ સ્થાન નહીં હોવાની ઈરાનની સફાઈ બાદ ટ્રમ્પ બગડ્યા, તહેરાનના યુરેનિયમના કાર્યક્રમ અંગે વ્યક્ત કરી ચિંતા ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ થયો છે, પણ શાબ્દિક યુધ્ધ…
View More ફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકીઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટી
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી લશ્કરી હુમલાઓ અંગે ભારતે BRICS જૂથ સાથે મળીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. BRICS દેશોએ 13 જૂનથી ઈરાન પરના હુમલાઓને…
View More ઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટીઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયુ હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઈઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર…
View More ઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ