એક જ ફોર્મેટમાં સૌથી વધુ 52 સદીનો કોહલીનો રેકોર્ડ, વન-ડે માં સૌથી વધુ સિક્સરનો આફ્રિદીનો રેકોર્ડ રોહિતે તોડ્યો ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ વન-ડે રવીવારે…
View More રેકોડ્ર્સની વણઝાર વચ્ચે રાંચી વન ડેમાં ભારતની દ.આફ્રિકા સામે શાનદાર જીતIndian team
દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએ
ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ શરમજનક રીતે હારી ગઈ અને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરાઈ ગયું. ભારતીય ટીમને ઘણા…
View More દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએક્લિન સ્વિપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા-A સામે મેદાનમાં ઉતરશે
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં કાલે સવારે નવ વાગ્યાથી જામશે જંગ, દર્શકો માટે ફ્રી પ્રવેશ આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા ની એ ટીમ વચ્ચે રાજકોટના નિરંજન…
View More ક્લિન સ્વિપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા-A સામે મેદાનમાં ઉતરશેઓમાન સાથેનો મુકાબલો ટીમ ઇન્ડિયા માટે કરો યા મરોનો જંગ
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. રવિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે 8 વિકેટે શરમજનક હાર મળ્યા બાદ ભારત માટે…
View More ઓમાન સાથેનો મુકાબલો ટીમ ઇન્ડિયા માટે કરો યા મરોનો જંગભારતીય ટીમનો દરેક ખેલાડી ભયના વાતાવરણમાં રમી રહ્યો છે
કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે 30 રનથી મળેલી શરમજનક હાર બાદ, ભારતીય ટીમ વ્યાપક ટીકાઓનો સામનો કરી રહી છે. મુશ્કેલ સ્પિન ટ્રેક પર ટીમ ઈન્ડિયાની…
View More ભારતીય ટીમનો દરેક ખેલાડી ભયના વાતાવરણમાં રમી રહ્યો છેભારત-પાકિસ્તાનની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમોએ એકબીજા સાથે હાથ મિલાવ્યા
રવિવારે કોલંબોના કટુનાયકે BOI ગ્રાઉન્ડ્સ ખાતે મહિલા ટી-20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઇન્ડ મેચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું. ભારતે 10 ઓવરમાં બે વિકેટ…
View More ભારત-પાકિસ્તાનની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમોએ એકબીજા સાથે હાથ મિલાવ્યામહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલો
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. આ રકમ આઈસીસીની વિનિંગ…
View More મહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલોક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતા જામનગર-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના સ્થળોએ ભવ્ય ઉજવણી મહિલા ક્રિકેટ વિશ્ર્વકર્મા ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ચેમ્પીયન બનતા મધરાત્રે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં…
View More ક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપ
રિપ્લેસમેન્ટ તરીકે રમવા આવેલી શેફાલી વર્મા ગેમ ચેન્જર બની, 87 રન ફટકાર્યા અને બે વિકેટ પણ લીધી દિપ્તી શર્માએ 9.3 ઓવરમાં માત્ર 39 રન આપી…
View More 52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, 40 કરોડની ઇનામી રકમ મળી
સાઉથ આફ્રિકાને પણ 20 કરોડ અને સેમિફાઇનલ હારેલી ટીમોને 9.3 કરોડ મળશે ભારતીય ટીમે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી…
View More ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, 40 કરોડની ઇનામી રકમ મળી