ટૂંક સમયમાં GST કાઉન્સિલ મોટી જાહેરાતો કરી શકે છે. GST કાઉન્સિલની બેઠકમાં 12% GST ટેક્સ સ્લેબ નાબૂદ થઈ શકે છે. જેના કારણે સામાન્ય માણસની રોજિંદી…
View More દૂધ, દહીંથી લઈને આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી!! સરકાર GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારીમાંindia
88% લોકો તેની ડીગ્રી કરતા નીચી નોકરી કરે છે!
કેન્દ્રીય શ્રમ મંત્રીએ રજૂ કરેલા રિપોર્ટમાં ખુલાસો, ગ્રેજ્યુએટ થયા પછી પણ શ્રમજીવીનું કામ કરવું પડે છે ભારતના 50% થી વધુ સ્નાતકો ઓછા કૌશલ્ય સ્તર માટે…
View More 88% લોકો તેની ડીગ્રી કરતા નીચી નોકરી કરે છે!પાંચ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની જાહેરાત
મધ્યપ્રદેશમાં વિજય ખંડેલવાલની વરણી નિશ્ર્ચિત ભાજપે 5 રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં બિનહરીફ પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે. આ ઉપરાંત, હેમંત વિજય ખંડેલવાલે…
View More પાંચ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની જાહેરાત‘I LOVE YOU’ કહેવું એ જાતીય શોષણ નહીં પણ લાગણીની અભિવ્યક્તિ: હાઇકોર્ટ
બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે પોકસો કેસમાં ફટકારેલી સજા રદ કરી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) કાયદા હેઠળ…
View More ‘I LOVE YOU’ કહેવું એ જાતીય શોષણ નહીં પણ લાગણીની અભિવ્યક્તિ: હાઇકોર્ટહિમાચલમાં આકાશી આફત, વાદળો ફાટવાથી અનેક વિસ્તારો કાદવમાં ગરક
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ભારે તારાજી સર્જાઈ છે. અહીં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે હિમાચલમાં 11 સ્થળોએ વાદળ…
View More હિમાચલમાં આકાશી આફત, વાદળો ફાટવાથી અનેક વિસ્તારો કાદવમાં ગરકબર્મિંગહામમાં શંકાસ્પદ પેકેટ મળ્યું; ટીમ ઇન્ડિયાને હોટેલમાં ગોંધી રખાઇ
સઘન ચેકિંગ બાદ ખેલાડીઓને બહાર જવા છૂટ અપાઇ આજથી બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચની શરૂૂઆત થવાની છે. જોકે આ મેચ પહેલા…
View More બર્મિંગહામમાં શંકાસ્પદ પેકેટ મળ્યું; ટીમ ઇન્ડિયાને હોટેલમાં ગોંધી રખાઇરાજીવ ગાંધીના જીવન અને હત્યા પર આધારિત વેબ સિરીઝ “ધ હન્ટ”
” નાઇનટી ડેઝ” પુસ્તક પર આધારિત સિરીઝ 4 જુલાઇથી સોની લિવ પર ઇન્દિરા ગાંધીના પાત્ર પર એકથી વધુ ફિલ્મ અને સિરીઝ બન્યા પછી હવે રાજીવ…
View More રાજીવ ગાંધીના જીવન અને હત્યા પર આધારિત વેબ સિરીઝ “ધ હન્ટ”સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે મળી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
મંધાના 150 T-20 મેચ રમનાર પ્રથમ લેફ્ટ હેન્ડર ખેલાડી પણ બની બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ રમાઈ રહી છે.…
View More સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે મળી તોડ્યો વર્લ્ડ રેકોર્ડકોંગ્રેસ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની માગ સામે આંખ આડા કાન કરશે તો સત્તા ગુમાવશે
કર્ણાટકમાં મુખ્ય મંત્રીપદના મામલે પાછો ભડકો થયો છે અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધરામૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને જૂથ સામસામે આવી ગયાં છે. ડી.કે. શિવકુમારના નજીક…
View More કોંગ્રેસ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની માગ સામે આંખ આડા કાન કરશે તો સત્તા ગુમાવશે‘કોવિડ રસી અને યુવાઓનાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી…’ ICMR અને AIIMS રિપોર્ટમાં મોટો ખુલાસો
કોરોના પછી હાર્ટ એટેકના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. કેટલાકને ચાલતી વખતે અને કેટલાકને બેઠા બેઠા હાર્ટ એટેક આવી રહ્યા છે. આ સતત…
View More ‘કોવિડ રસી અને યુવાઓનાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી…’ ICMR અને AIIMS રિપોર્ટમાં મોટો ખુલાસો