યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સામે યુદ્ધ બંધ કરવા દબાણ કરવાના ઇરાદાથી ભારત પર આર્થિક દબાણ કર્યું…
View More રશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસોindia
રાહુલને કિસ કરવા જતાં યુવાનને લાફો ખાવો પડ્યો
બાઇક રેલી દરમિયાન ચકચારી ઘટના રવિવારે બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન કંઈક એવું બન્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. પૂર્ણિયામાં બાઇક રેલી…
View More રાહુલને કિસ કરવા જતાં યુવાનને લાફો ખાવો પડ્યોGST સુધારા દશેરાથી અમલી બનાવવાનું લક્ષ્ય: 40,000 કરોડની ખાધ પચાવવાની તૈયારી
બે સ્લેબના પ્રસ્તાવથી કેન્દ્ર, રાજ્યો બન્નેની આવકને ફટકો છતાં ખોટ સરભર થવાનો વિશ્ર્વાસ નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર ગુડ્સ અને સર્વિસીસ ટેક્સ (GST)…
View More GST સુધારા દશેરાથી અમલી બનાવવાનું લક્ષ્ય: 40,000 કરોડની ખાધ પચાવવાની તૈયારીભારત-પાક. મેચ દરમિયાન ચાહકો મર્યાદામાં રહે તે જરૂરી
એશિયા કપ પહેલાં વસીમ અકરમની અપીલ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેમની સાથે ઓમાન અને યુએઈ ગ્રુપ અમાં છે. 9…
View More ભારત-પાક. મેચ દરમિયાન ચાહકો મર્યાદામાં રહે તે જરૂરીપૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે, અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચા
ભારતીય ક્રિકેટમાં નિવૃત્તિનો દોર યથાવત છે. ચેતેશ્વર પૂજારા 2025 માં નિવૃત્તિ લેનાર પાંચમા ભારતીય ક્રિકેટર બન્યા છે. તેમની પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ…
View More પૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે, અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચામને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારા
નિવૃત્તિ બાદ કોમેન્ટ્રી તેમજ અન્ય ક્રિકેટરોને તૈયાર કરવાની કામગીરી કરશે ચેતેશ્ર્વર પૂજારા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી…
View More મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારાવિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સામે નકસલવાદ મામલે શાહના મનઘડંત આક્ષેપ
આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બહુ નિરસ હોય છે કેમ કે માત્ર સંસદસભ્યો જ મતદાર હોય છે. સંસદમાં જેની પાસે બહુમતી હોય તેનો ઉમેદવાર જીતતો…
View More વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સામે નકસલવાદ મામલે શાહના મનઘડંત આક્ષેપગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ગણપતિ બાપ્પા થશે નારાજ
દેશભરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. પંચાંગ…
View More ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ગણપતિ બાપ્પા થશે નારાજઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગમખ્વાર અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 9 મોત, 43 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ…
View More ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગમખ્વાર અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 9 મોત, 43 ઈજાગ્રસ્તટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: 25 ઓગસ્ટથી અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરી
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ હવે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ…
View More ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: 25 ઓગસ્ટથી અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરી