115 કરોડથી વધુ રકમની સ્પોન્સરશિપ પણ કરારમાં સામેલ હોલીવુડ અભિનેત્રી સિડની સ્વીની, જે નાટક યુફોરિયા અને બ્લેક કોમેડી ધ વ્હાઇટ લોટસથી ખ્યાતિ મેળવી હતી, તે…
View More બોલિવૂડની ફિલ્મ માટે હોલિવૂડ સુંદરી સિડની સ્વીનીને 415 કરોડની ઓફરindia
ફૂટબોલર મેસીએ મોદીને મોકલી જન્મદિનની ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે ફૂટબોલના સુપરસ્ટાર લિયોનેલ મેસી (Messi)એ 2022ના ફિફા વર્લ્ડ કપની પોતાની વર્લ્ડ ચેમ્પિયન-જર્સી પોતાના ઑટોગ્રાફ સાથે મોકલી છે. આર્જેન્ટિનાનો…
View More ફૂટબોલર મેસીએ મોદીને મોકલી જન્મદિનની ભેટભારતે ઓસ્ટ્રેલિયાને 102 રનથી હરાવી સિરીઝ બરાબર કરી, મંધાનાની તોફાની સદી
પ્લેયર ઓફ ધ મેચ સ્મૃતિએ 91 બોલમાં 117 રન ફટકાર્યા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 102 રનથી વિજય…
View More ભારતે ઓસ્ટ્રેલિયાને 102 રનથી હરાવી સિરીઝ બરાબર કરી, મંધાનાની તોફાની સદીઆ તો આપણો જ છોકરો છે તેનું ધ્યાન રાખજો
PM મોદીના જન્મદિને રવિન્દ્ર જાડેજાએ શેર કર્યો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ પર દેશ-વિદેશના રાજનેતાઓ સહિત ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ઓએ શુભેચ્છાઓ આપી છે.…
View More આ તો આપણો જ છોકરો છે તેનું ધ્યાન રાખજોએશિયા કપમાં રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર
ટીમ ઇન્ડિયા કાલે ઓમાન સામે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે પાકિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલી એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને 41 રનથી જીત મેળવી હતી.…
View More એશિયા કપમાં રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કરહેન્ડશેક વિવાદમાં બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ, રાજકારણનું વરવું સ્વરૂપ બહાર આવ્યું
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન મેચ પછી ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ ન મિલાવ્યા અને રેફરી આ મામલે નિષ્પક્ષ ન રહ્યા એનો પાક.…
View More હેન્ડશેક વિવાદમાં બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ, રાજકારણનું વરવું સ્વરૂપ બહાર આવ્યુંEVMમાં પહેલીવાર ઉમેદવારોની રંગીન તસવીર હશે, ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન
ચૂંટણી પંચે EVM મતપત્રો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા બિહારમાં લાગુ થશે. પહેલીવાર EVMમાં ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ હશે. વધુમાં ઉમેદવારોની…
View More EVMમાં પહેલીવાર ઉમેદવારોની રંગીન તસવીર હશે, ચૂંટણી પંચની નવી ગાઈડલાઈનનીરજ ચોપરાએ પહેલા જ ઘાએ કર્યો કમાલ!!! વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રી
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પોતાની કુશળતા દર્શાવી છે અને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ…
View More નીરજ ચોપરાએ પહેલા જ ઘાએ કર્યો કમાલ!!! વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રીમોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર દેશભરમાંથી શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેમને અવતાર પુરુષ…
View More મોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસબધા માટે મફત વ્યવસ્થા: કેજરીવાલને બંગલાની ફાળવણી મુદ્દે કોર્ટની ટિપ્પણી
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટી (AAP) ના ક્ધવીનર અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય રાજધાનીમાં રહેઠાણ ફાળવવા અંગે કેન્દ્ર સરકારના ટાળવાના વલણ બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી,…
View More બધા માટે મફત વ્યવસ્થા: કેજરીવાલને બંગલાની ફાળવણી મુદ્દે કોર્ટની ટિપ્પણી