બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પતી ગયું ને મંગળવારે બીજા તબક્કાનું મતદાન છે પણ એ પહેલાં રાષ્ટ્રીય જનતા દળે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ)માં ગરબડનો…
View More બિહારની ચૂંટણીમાં ગરબડના આક્ષેપો સામે ચૂંટણી પંચનો બચાવ લૂલો અને ચિંતાજનકindia
ફરીદાબાદમાંથી મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ડોક્ટરનાં રૂમમાંથી 300 કિલો RDX, AK-47 મળી
ગુજરાત બાદ હરિયાણામાં આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ, બે ડોક્ટરો ઝડપાયા, એક ફરાર બે ઓટોમેટિક પિસ્તોલ અને કાતિલ રસાયણનો જથ્થો પણ મળી આવતાં ખળભળાટ, ગુજરાત સહિત…
View More ફરીદાબાદમાંથી મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ડોક્ટરનાં રૂમમાંથી 300 કિલો RDX, AK-47 મળીIRCTCમાં ફેરફાર, સવારના 8 થી 10 આધાર વગર બુક નહીં થાય રેલવે ટિકિટ
ભારતીય રેલવેએ IRCTC વેબસાઇટ અને મોબાઈલ એપ મારફતે ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે કેટલાક ખાસ યુઝર્સ માટે ટિકિટ બુક કરવા આધાર…
View More IRCTCમાં ફેરફાર, સવારના 8 થી 10 આધાર વગર બુક નહીં થાય રેલવે ટિકિટLJP મહિલા સાંસદે બે વખત વોટ આપ્યો? કોંગ્રેસનો વીડિયો વાયરલ
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તાજેતરમા યોજાયું હતું. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સમસ્તીપુર સાંસદ શાંભવી ચૌધરી પર…
View More LJP મહિલા સાંસદે બે વખત વોટ આપ્યો? કોંગ્રેસનો વીડિયો વાયરલઅડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા સમર્પિત રાખ્યું: મોદી
પ્રધાનમંત્રી મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં…
View More અડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા સમર્પિત રાખ્યું: મોદીમિત્રો…નોટબંધીને 9 વર્ષ પૂરા: નોટ બદલી સમસ્યા યથાવત
ન કાળુ નાણુ નાબુદ થયુ કે ન નકલી ચલણ… વર્ષોથી ભેગી કરેલી મરણમૂડી સાફ થઇ ગઇ, આમ જનતાની સમસ્યા પણ ત્યાંની ત્યાં નોટો બલલવા લાગેલી…
View More મિત્રો…નોટબંધીને 9 વર્ષ પૂરા: નોટ બદલી સમસ્યા યથાવતચેતેશ્ર્વર પૂજારાનું કરિયર શાહરૂખખાને બચાવ્યું, પત્નીના પુસ્તકમાં ખુલાશો
ભારતીય ટેસ્ટ ટીમની નવી દિવાલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જોખમમાં મુકાઈ ગયું હતું. જો કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ…
View More ચેતેશ્ર્વર પૂજારાનું કરિયર શાહરૂખખાને બચાવ્યું, પત્નીના પુસ્તકમાં ખુલાશોસંસદનું શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર, રાષ્ટ્રપતિની મંજૂરી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલશે. કિરેન રિજિજુ મોદી સરકારમાં સંસદીય બાબતોના મંત્રી છે.…
View More સંસદનું શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર, રાષ્ટ્રપતિની મંજૂરીદિલ્હીમાં પ્રદૂષણથી કંટાળી IAS અધિકારીએ નોકરી છોડી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો પુરાવો આપતો એક કિસ્સો સામે આવ્યો છે. યુપીએસસી પરીક્ષા 2018 માં 8મો રેન્ક…
View More દિલ્હીમાં પ્રદૂષણથી કંટાળી IAS અધિકારીએ નોકરી છોડીમાલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણ
પશ્ચિમી આફ્રિકન દેશ માલીમાં અજાણ્યા બંદૂકધારીઓએ વીજળીકરણ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરતાં આફ્રિકામાં ભારતીયોની સુરક્ષા અંગે વધુ એક ચિંતાજનક સમાચાર…
View More માલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણ