સુપ્રીમ કોર્ટે છ મહિના પહેલાં ઐતિહાસિક ચુકાદો આપેલો કે, વિધાનસભા કે સંસદે પસાર કરેલાં બિલો અંગે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ નિયત સમયમર્યાદામાં નિર્ણય લેવો પડશે અને…
View More સુપ્રીમની કડક ટિપ્પણી કાને નહીં ધરનારા રાજ્યપાલો હવે વિપક્ષી રાજ્યોમાં બેલગામ બનશેindia
સાંસદ નીતિશકુમાર પાસે ઘણી જમીન હતી, હવે બિહારમાં ખોરડું પણ નથી
આમ છતાં 2004માં તેમની સંપત્તિ 4,318,464 કરોડથી વધી 2024માં 16,482,719 કરોડ થઇ બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વાર સત્તારૂઢ થનારા નીતિશકુમાર 74 વર્ષના છે. બિહાર કોલેજ…
View More સાંસદ નીતિશકુમાર પાસે ઘણી જમીન હતી, હવે બિહારમાં ખોરડું પણ નથી252 કરોડના ડ્રગ કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓરી ફસાયો
મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા ₹252 કરોડના હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. ડ્રગ પેડલર…
View More 252 કરોડના ડ્રગ કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓરી ફસાયોદિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં અફઘાન-પીઓકે હેન્ડલર્સ સાથે જોડાયેલા આતંકી નેટવર્કનો ખુલાસો
લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જોડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મોડ્યુલની તપાસ કરતી સુરક્ષા એજન્સીઓએ એક નસ્ત્રમોટા નેટવર્કસ્ત્રસ્ત્રનો પર્દાફાશ કર્યો છે જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં…
View More દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં અફઘાન-પીઓકે હેન્ડલર્સ સાથે જોડાયેલા આતંકી નેટવર્કનો ખુલાસોપ્રોવોગ ઇન્ડિયામાં ઘરના જ ઘાતકી: કંપની ઓછી કિંમતે ખરીદવા ચાલબાજી કરનારા પૂર્વ ડિરેકટર સહિત 4 સામે કેસ
મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)એ કપડા અને લાઇફસ્ટાઇલ કંપની પ્રોવોગ ઇન્ડિયા લિમીટેડમાં કથિત 90 કરોડ રૂૂપિયાની છેતરપીંડીના મામલે પૂર્વ ડિરેક્ટર સહિત ચાર લોકો સામે…
View More પ્રોવોગ ઇન્ડિયામાં ઘરના જ ઘાતકી: કંપની ઓછી કિંમતે ખરીદવા ચાલબાજી કરનારા પૂર્વ ડિરેકટર સહિત 4 સામે કેસમકાનમાલિક ભાડુઆતને રાતોરાત કાઢી મૂકી શકશે નહીં: નવો ભાડા કરાર લાગુ
બે મહિનામાં એગ્રીમેન્ટની નોંધણી રજિસ્ટ્રાર ખાતે કરાવવી ફરજિયાત: મકાન માલિક સુરક્ષા ડિપોઝીટ તરીકે ફકત બે મહિનાનું ભાડું લઇ શકશે કેન્દ્ર સરકારે મકાનમાલિકો અને ભાડૂઆતોને નોંધપાત્ર…
View More મકાનમાલિક ભાડુઆતને રાતોરાત કાઢી મૂકી શકશે નહીં: નવો ભાડા કરાર લાગુસહકારી બેંકોના ધિરાણમાં ઘટાડો થતાં નાબાર્ડ ચિંતિત
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ સહકારી બેંકો દ્વારા ગ્રાઉન્ડ લેવલ ક્રેડિટ માં જોવા મળી રહેલા ઘટાડાના વલણને ગંભીરતાથી લીધું છે. આ…
View More સહકારી બેંકોના ધિરાણમાં ઘટાડો થતાં નાબાર્ડ ચિંતિતસેન્સેકસ-નિફટી 52 અઠવાડિયાની ઉંચાઇએ, ઓલ ટાઇમ હાઇથી વેંતનું છેટું
ભારતીય શેર-બજારમા છેલ્લા થોડા દિવસથી શરુ થયેલી રિલીફ રેલીમા આજે સેન્સેકસ બાવન વીકની 85801 અંકની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો જયારે નિફટીએ પણ બાવન વીકની ઉંચી…
View More સેન્સેકસ-નિફટી 52 અઠવાડિયાની ઉંચાઇએ, ઓલ ટાઇમ હાઇથી વેંતનું છેટુંરોહિત અને વિરાટને ટેસ્ટમાંથી સન્યાસ લેવા મજબૂર કરાયા; પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો ધડાકો
ટીમમાં એવું વાતાવરણ સર્જવામાં આવ્યું કે બન્નેએ પીછેહઠ કરવી પડી, ગૌતમ ગંભીરની આકરી ટીકા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ એક મોટો દાવો કર્યો છે.…
View More રોહિત અને વિરાટને ટેસ્ટમાંથી સન્યાસ લેવા મજબૂર કરાયા; પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો ધડાકોનીતિશ સરકાર સત્તારૂઢ: બે ડેપ્યુટી સીએમ સહિત 14 મંત્રીઓ સાથે ભાજપ હાવી
જેડીયુના માત્ર 8 મંત્રી, એલજેપીને 2, હમ-આરએલએમને 1-1 મંત્રીપદ સાથે 26 સભ્યોનું પ્રધાનમંડળ, 1 મુસ્લિમ, 3 મહિલા: મોદી સહિતના એનડીએના નેતાઓ, મુખ્યમંત્રીઓની હાજરીમાં શક્તિ પ્રદર્શન…
View More નીતિશ સરકાર સત્તારૂઢ: બે ડેપ્યુટી સીએમ સહિત 14 મંત્રીઓ સાથે ભાજપ હાવી