પાંચ વર્ષે તૈયાર થયેલો રોપ-વે ટ્રાયલ રન વખતે જ તૂટી પડયો

બિહારમાં પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા નીતિશ સરકાર વિકાસની ગુલબાંગો હાંકી રહી છે પણ વાસ્તવિકતા હવે લોકોના આંખે વળગીને ચોંટે છે. આજે બિહારના રોહતાસમાં રોપવે…

View More પાંચ વર્ષે તૈયાર થયેલો રોપ-વે ટ્રાયલ રન વખતે જ તૂટી પડયો

પંજાબ નેશનલ બેંકને રૂપિયા 2434 કરોડનો ચુનો લગાવતું SREI ગ્રુપ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક (PNB) એ 2,434 કરોડ રૂૂપિયાના લોન કૌભાંડની જાણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (છઇઈં)ને કરી છે.…

View More પંજાબ નેશનલ બેંકને રૂપિયા 2434 કરોડનો ચુનો લગાવતું SREI ગ્રુપ

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત, ત્રણ વ્યક્તિ ગંભીર

શુક્રવારે સાંજે ચુરુ જિલ્લાના સેન્ડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેલર અને એસયુવી વચ્ચે સામસામે ટક્કરમાં પાંચ લોકોના મોત અને ત્રણ ગંભીર ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર,…

View More રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત, ત્રણ વ્યક્તિ ગંભીર

નાગપુરમાં નાતાલની ઉજવણી દરમિયાન હિંસક મારામારીમાં યુવાનનું મોત, 1 ગંભીર

ડાબો કલબમાં જૂથ અથડામણ બાદ હોટલ બહાર મારામારી મહારાષ્ટ્રના નાગપુરમાં નાતાલની ઉજવણી દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે. શહેરના સોનેગાંવ વિસ્તારમાં એક હોટલની બહાર…

View More નાગપુરમાં નાતાલની ઉજવણી દરમિયાન હિંસક મારામારીમાં યુવાનનું મોત, 1 ગંભીર

આત્મનિર્ભર ભારત: દેશની શક્તિને નવી ઓળખ

ભારત એક એવો દેશ છે જ્યાં સંસ્કૃતિ છે, શક્તિ છે, અનેક સંભાવનાઓ પણ છે છતાં વર્ષોથી સૌથી મોટી એક ખામી એ રહી છે કે, આપણે…

View More આત્મનિર્ભર ભારત: દેશની શક્તિને નવી ઓળખ

વિશાલ જયસ્વાલ, વિરાટ-પંતને આઉટ કરનાર ગુજરાતી સ્પિનર

24મી ડિસેમ્બરે જયપુરમાં વન-ડેનો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અને મુંબઈનો ઓપનર રોહિત શર્મા સિક્કિમ સામેની મેચમાં 155 રન કરવા બદલ મેન ઑફ ધ મેચનો એવોર્ડ જીત્યો…

View More વિશાલ જયસ્વાલ, વિરાટ-પંતને આઉટ કરનાર ગુજરાતી સ્પિનર

શેફાલીની આતશબાજીથી ભારતની શ્રીલંકા સામે શ્રેણી વિજય સરસાઇ

શુક્રવારે ભારતની મહિલા ટીમે શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં 40 બોલ અને આઠ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. શેફાલી વર્મા (79 અણનમ, 42 બોલ, ત્રણ…

View More શેફાલીની આતશબાજીથી ભારતની શ્રીલંકા સામે શ્રેણી વિજય સરસાઇ

ધૂરંધરે ધૂમ મચાવી, વૈશ્ર્વિક કમાણી 1000 કરોડને પાર

રણવીર સિંહ અભિનીત ફિલ્મ ધુરંધર 2025ની નંબર વન ફિલ્મ તરીકે ઉભરી આવી છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય થ્રિલર ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ રિલીઝ…

View More ધૂરંધરે ધૂમ મચાવી, વૈશ્ર્વિક કમાણી 1000 કરોડને પાર

BCCIએ સાત વર્ષથી અમ્પાયરના પગારમાં વધારો કર્યો નથી, રિપોર્ટ રજૂ

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે છેલ્લા કેટલાક વર્ષમાં ક્રિકેટર્સના પગારમાં વધારો કર્યો છે. ઈન્ટરનેશલ ટીમ હોય કે,ડોમેસ્ટ્રિક ક્રિકેટર્સ ,પુરુષ હોય કે મહિલા ભારતીય બોર્ડે…

View More BCCIએ સાત વર્ષથી અમ્પાયરના પગારમાં વધારો કર્યો નથી, રિપોર્ટ રજૂ

‘બધા ભારતીયોને કાઢી મુકો….’ અમેરિકી પત્રકારે ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર

  યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને પત્રકાર મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત…

View More ‘બધા ભારતીયોને કાઢી મુકો….’ અમેરિકી પત્રકારે ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર