સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગા પર આપેલા નિવેદનને લઈને કરણી સેનામાં ભારે રોષ જોવા મળ્યો છે. કરણી સેનાના કાર્યકરોએ આગ્રામાં…
View More રાણા સાંગાને દેશદ્રોહી કહેનારા SP સાંસદના ઘર પર હુમલો, અનેક પોલીસકર્મીઓ ઘાયલindia news
ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી, અમેરિકાનું નવુ ઉંબાડિયું
યુ.એસ. કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમનો રીપોર્ટ, ગુપ્તચર સંસ્થા રો પર પ્રતિબંધ મૂકવાની માંગ ભારતમાં લઘુમતીઓ સામે ભેદભાવ અને જુલમનો આરોપ લગાવતા, યુએસ કમિશન ઓન…
View More ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી, અમેરિકાનું નવુ ઉંબાડિયુંતુમ સે મિલ કે દિલ કા જો હાલ: સોનુ નિગમના લાઇવ શોમાં પથ્થરમારો
દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં સિંગર સોનુ નિગમના લાઈવ શોમાં જબરદસ્ત બબાલ થઈ. તેના પર હાજર લોકોએ પથ્થર અને બોટલથી હુમલો કર્યો. આ કોન્સર્ટના અમુક વિડીયો…
View More તુમ સે મિલ કે દિલ કા જો હાલ: સોનુ નિગમના લાઇવ શોમાં પથ્થરમારોવોટર IDને આધાર સાથે લિંક નથી કરાવવુ તો પંચ સમક્ષ હાજર થવું પડશે
ચૂંટણી નોંધણી અધિકારી સમક્ષ ફોર્મ ભરી ખુલાસો કરવો પડશે એક સપ્તાહ પહેલા ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટો નિર્ણય…
View More વોટર IDને આધાર સાથે લિંક નથી કરાવવુ તો પંચ સમક્ષ હાજર થવું પડશેરામનવમી પહેલાં ઝારખંડમાં કોમી ભડકો, મંગળા સરઘસ પર ભારે પથ્થરમારો-તોડફોડ
ઝારખંડના હજારીબાગમાં એક મહિનામાં બીજી વખત હિંસા ફાટી નીકળી છે. ગત વખતે મહાશિવરાત્રિ દરમિયાન ધાર્મિક ધ્વજ અને લાઉડસ્પીકર લગાવવાને લઈને હોબાળો થયો હતો. આ…
View More રામનવમી પહેલાં ઝારખંડમાં કોમી ભડકો, મંગળા સરઘસ પર ભારે પથ્થરમારો-તોડફોડહોટલમાં મહિલા પુરુષ સાથે સંબંધ બાંધે તો દુષ્કર્મ નહીં
કોઈ મહિલા હોટલમાં જાય અને પુરુષ સાથે સર્વસંમતિથી શારીરિક સંબંધ બાંધે તો અને પછી તે દુષ્કર્મનો આરોપ ન લગાવી શકે. એક શખ્સ સામેનો દુષ્કર્મ…
View More હોટલમાં મહિલા પુરુષ સાથે સંબંધ બાંધે તો દુષ્કર્મ નહીંહાઇકોર્ટમાં 78 ટકા જજો ઉચ્ચ જ્ઞાતિના, 7 વર્ષમાં 37 લઘુમતીઓ પણ ન્યાયાધીશ બન્યા
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં દેશની હાઈકોર્ટમાં જજોની નિમણૂકને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે…
View More હાઇકોર્ટમાં 78 ટકા જજો ઉચ્ચ જ્ઞાતિના, 7 વર્ષમાં 37 લઘુમતીઓ પણ ન્યાયાધીશ બન્યામથુરામાં 454 વૃક્ષો કાપનારને 4.54 કરોડનો દંડ, 20 ગણા વૃક્ષો વાવવા જમીન પણ લઇ લેવાઇ
વૃક્ષોના આડેધડ કટીંગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની અને આકરી ટીપ્પણી કરી છે. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના અહેવાલને સ્વીકારીને સર્વોચ્ચ અદાલતે વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ…
View More મથુરામાં 454 વૃક્ષો કાપનારને 4.54 કરોડનો દંડ, 20 ગણા વૃક્ષો વાવવા જમીન પણ લઇ લેવાઇઇમ્પેકટ પ્લેયરના નિયમથી મોટો સ્કોર બનતો નથી: મહેન્દ્રસિંહ ધોની
આઈપીએલ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં એક ઈમ્પેક્ટ ખેલાડીને લઈને પણ એક નિયમ બનાવવામાં આવ્યો છે. પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5…
View More ઇમ્પેકટ પ્લેયરના નિયમથી મોટો સ્કોર બનતો નથી: મહેન્દ્રસિંહ ધોનીદીપક હુડ્ડાને સજાતીય સંબંધમાં વધારે રસ, પત્ની સ્વીટીનો આરોપ
પતિ સાથે લડતા વીડિયો પર પણ ખુલાસા કર્યા હિસારની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરાએ તેના પતિ, ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, દીપક હુડ્ડા સાથે…
View More દીપક હુડ્ડાને સજાતીય સંબંધમાં વધારે રસ, પત્ની સ્વીટીનો આરોપ