રાજસ્થાન CID ઇન્ટેલિજન્સ દ્વારા એક પાકિસ્તાની જાસૂસ હનીફ ખાનની ધરપકડ કરવામાં આવી હતી, જે ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ISIને સેનાની ગતિવિધિઓ વિશે ગુપ્ત માહિતી મોકલતો…
View More પાક.ને ગુપ્ત માહિતી આપનારા જાસૂસ હનીફ ખાનની ધરપકડindia news
ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ શકય નથી, સંતુુલિત અભિગમ જરૂરી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધના મુદ્દે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ…
View More ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ શકય નથી, સંતુુલિત અભિગમ જરૂરી: સુપ્રીમ કોર્ટયુવાન બહેનને જાહેરમાં ચુંબન: રાહુલને નિશાન બનાવતા મંત્રી
ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી કૈલાશ વિજય વર્ગીયએ ગુરુવારે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમનું નિશાન સાધતા વિવાદ ઉભો કર્યો.…
View More યુવાન બહેનને જાહેરમાં ચુંબન: રાહુલને નિશાન બનાવતા મંત્રીબિહારનીે 75 લાખ મહિલાઓનાં ખાતામાં 10000 જમા કરાવી પીએમએ કહ્યું, નરેન્દ્ર અને નીતિશ તમારા ભાઇઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના શરૂૂ કરી, જેના હેઠળ સરકાર રાજ્યની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં 10,000 રૂૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા…
View More બિહારનીે 75 લાખ મહિલાઓનાં ખાતામાં 10000 જમા કરાવી પીએમએ કહ્યું, નરેન્દ્ર અને નીતિશ તમારા ભાઇઓકોઇ નેતા સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ધર્મ-સમુદાયનું અપમાન ન ગણાય: બોમ્બે હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે લાતુરના એક ઉદ્યોગપતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, બારમાં દારૂૂ પીધેલી હાલતમાં થયેલી…
View More કોઇ નેતા સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ધર્મ-સમુદાયનું અપમાન ન ગણાય: બોમ્બે હાઈકોર્ટયુક્રેન યુધ્ધમાં તમે આગળ શું કરવાના છો? મોદીએ પુતિનને પૂછયું
નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન એક ઇન્ટરવ્યુમાં આશ્ચર્યજનક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની…
View More યુક્રેન યુધ્ધમાં તમે આગળ શું કરવાના છો? મોદીએ પુતિનને પૂછયુંએક અઠવાડિયામાં પિકચર સ્પષ્ટ થઇ જશે: શાહ
અમેરિકા સાથે વેપાર વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું જણાવતા ગૃહપ્રધાન: ભારતીયોના પસીનાથી બનેલી કોઇપણ વસ્તુ સ્વદેશી હોવાની વ્યાખ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જ્યારે…
View More એક અઠવાડિયામાં પિકચર સ્પષ્ટ થઇ જશે: શાહછેલ્લી વખત રનવે પર ઉતર્યું MiG-21,રાજનાથ સિંહે કહ્યું, ‘દરેક મિશનમાં સેનાને મજબૂત બનાવી’
ભારતીય વાયુસેનાનું સૌથી ઘાતક ફાઇટર જેટ, મિગ-21, આજે (૨૬ સપ્ટેમ્બર) નિવૃત્ત થયું. ચંદીગઢ એરબેઝ પર વિમાનને અંતિમ વિદાય આપવામાં આવી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે…
View More છેલ્લી વખત રનવે પર ઉતર્યું MiG-21,રાજનાથ સિંહે કહ્યું, ‘દરેક મિશનમાં સેનાને મજબૂત બનાવી’OMG, યુવાનના પેટમાંથી 29 ચમચી, 19 ટૂથબ્રશ નીકળ્યા
અપૂરતો ખોરાક મળવાથી આવી વસ્તુઓ ખાવા લાગ્યો ડ્રગ્સનો વ્યસની ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાંથી…
View More OMG, યુવાનના પેટમાંથી 29 ચમચી, 19 ટૂથબ્રશ નીકળ્યામારુતિ વિશ્ર્વની 8મી સૌથી મૂલ્યવાન કાર કંપની: પેરેન્ટ કંપની સુઝુકી પણ પાછળ
ફોર્ડ, જનરલ મોટર્સ અને ફોક્સવેગન જેવી હેવીવેઇટ કંપનીઓને ઓવરટેક કરી ETIG દ્વારા સંકલિત ડેટા દર્શાવે છે કે મારુતિ સુઝુકી ઈન્ડિયા વિશ્વની સૌથી મૂલ્યવાન ઓટોમેકર્સની ટોચની…
View More મારુતિ વિશ્ર્વની 8મી સૌથી મૂલ્યવાન કાર કંપની: પેરેન્ટ કંપની સુઝુકી પણ પાછળ