જમીન માલિકના વારસદારોએ કબજો જમાવી લેવા કરાર પાલન સંદર્ભે દાવો કર્યો’તો વેજાગામની વીડી તરીકે ઓળખાતી જમીન પૈકી એકર 4.31 ગુંઠા કરોડોની જમીનના કરારપાલન સંદર્ભે મુંજકાના રહેવાસીએ...
CM ઓફિસમાં જવા કે ફાઈલ પર સહી કરવાની મનાઈ સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ...
પુલ દુર્ઘટના કેસમાં પીડિતો તરફથી ઈઇઈં તપાસની માંગ: સહાયને લઇને પીડિતોને ઓરેવા કંપની પર વિશ્ર્વાસ નથી; માટે લેખિત દસ્તાવેજ કરવો જરૂરી ઝૂલતો બ્રિજ તૂટતા 133 લોકોના...
સીડ્સ ગોડાઉનમાંથી લીધેલા બિયારણના નમૂનાના કલીન ચીટ માટે 10 હજારની લાંચ લેતા ઝડપાયા’તા સીડ્સ ગોડાઉનમાંથી લીધેલા બિયારણના નમુનાના ક્લીન ચીટ માટે રૂૂપિયા 10,000ની લાંચ લેતા ઝડપાઈને...
અઈજ – ગૃહ એમ.કે. દાસ, શહેરી વિકાસના અગ્ર સચિવ અશ્વિનીકુમાર કોર્ટમાં હાજર રહ્યાં રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાકગ-દબાણો મુદ્દે હાઇકોર્ટના વારંવારના હુકમોનું પાલન...
અરજદાર પક્ષે ચુકાદો અપાવવા 5 લાખની માંગણી કરી લાંચ સ્વીકરતા રંગે હાથ ઝડપાયો હતો ભરૂચ કોર્ટમાં એસીબીએ ટ્રેપમાં વકીલ સલીમ મન્સુરી 4 લાખની લાંચ લેતા ઝડપાયો...
યુએસ એપેલેટ કોર્ટે આશા જગાવી પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને અમેરિકી કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. હકીકતમાં, યુએસ એપેલેટ કોર્ટે કહ્યું કે તેને ભારત પ્રત્યાર્પણ કરી...
સંજીવ ઠાકર, ડી.એન.રે અને મૌલિક શેલત જજ બનશે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક કરવા માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ત્રણ એડવોકેટ્સના નામની ભલામણ કરી છે. એડવોકેટ સંજીવ...
બળજબરીપૂર્વક મુસ્લિમ ધર્મ કબૂલ કરાવવાના કેસમાં ટિપ્પણી અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ અધિનિયમ 2021નો હેતુ તમામ વ્યક્તિઓને ધાર્મિક સ્વતંત્રતાની...
જનરલ કેટેગરી માટે રૂા.750 અને અનામત કેટેગરી માટે રૂા.125થી વધુ ફી નહીં વસુલવા દેશભરના તમામ બાર કાઉન્સિલને આદેશ એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એડવોકેટ તરીકે પ્રેક્ટીસ...