મુંજકા ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફ્લેટ સ્વીકારવાની મુદત પૂર્ણ થતાં રૂડાએ કાર્યવાહી હાથ ધરી રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા અને રૂડા દ્વારા મધ્યમવર્ગ તેમજ ગરીબ પરિવારો…
View More દસ્તાવેજ ન કરતા રૂડાના 57 અરજદારોના આવાસ રદgujarat
રાજકોટના 6 સહિત રાજ્યના 50 સિવિલ ઇજનેરોની સામૂહિક બદલી
કલ્પસર વિભાગના વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓના ઓર્ડર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની ઘડીઓ ગણાય રહી છે. તે અગાઉ સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બદલી અને બઢતીના ઓડર…
View More રાજકોટના 6 સહિત રાજ્યના 50 સિવિલ ઇજનેરોની સામૂહિક બદલીકડીની ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ આઉટસોર્સિંગથી થતી હતી
ગરીબ દર્દીઓની સારવારના નામે સરકારી પાસેથી કેવી રીતે નાણાં ખેંખેરવા એ માટે કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં કરતૂતો સામે આવી રહ્યાં છે. માથુ ચકરાવે ચડે તેવી વાત છેકે,…
View More કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ આઉટસોર્સિંગથી થતી હતીઅંતે તંત્ર જાગ્યું: તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂ
મહાનગરપાલિકાનો અરજદારોથી સદાય ધમધમતો વિભાગ એટલે આધારકાર્ડ કેન્દ્ર છે. તંત્ર દ્વારા સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન મુખ્ય કચેરી ખાતે આધારકાર્ડ કાઢવાની કામગીરી સવારથી સાંજ સુધી…
View More અંતે તંત્ર જાગ્યું: તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂમનપા દ્વારા ચિત્રો, ડિવાઇડરમાં ગેપ ફિલિંગ અને રંગકામ
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી…
View More મનપા દ્વારા ચિત્રો, ડિવાઇડરમાં ગેપ ફિલિંગ અને રંગકામકોની સામે કાર્યવાહી કરવી? મેડિકલ કોલેજોમાં કાયમી ડીન જ નથી
યુજીસીના નિયમ પ્રમાણે રેગિંગ માટે ડિન જવાબદાર, રાજયની 13 સંસ્થામાં ઇન્ચાર્જથી વહીવટ પાટણની મેડીકલ કોલેજમાં બનેલી રેગીંગની ઘટનામાં છાત્રનું મોત થતા યુજીસી અને સરકાર દ્વારા…
View More કોની સામે કાર્યવાહી કરવી? મેડિકલ કોલેજોમાં કાયમી ડીન જ નથીમસ્જિદના લાઉડ સ્પીકરથી પરીક્ષામાં ખલેલ પહોંચતી હોવાની પોલીસમાં અરજી
વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટી દ્વારા પરિક્ષા લેવામાં આવી રહી છે. જેમાં ફતેગંજ બ્રિજ નજીક પરિક્ષા સ્થળ પાસે જ મસ્જિદ હોવાથી ત્યા બપોરના સમયે પરિક્ષા ટાણેજ અઝાન…
View More મસ્જિદના લાઉડ સ્પીકરથી પરીક્ષામાં ખલેલ પહોંચતી હોવાની પોલીસમાં અરજીભ્રષ્ટાચાર ખુલવાના ડરથી મને બોર્ડમાંથી કાઢયો: વશરામ સાગઠિયા
ગુજરાત માથી લોકશાહી ને વિદાય અપાઈ રહી છે.ભારતના સંવિધાન મા લોકોને આપેલા વ્યક્તિ સ્વતંત્રતા ના અધિકારો નુ ખુલ્લેઆમ હનન થઈ રહ્યુ છે. જનતાએ પોતાના રક્ષણ…
View More ભ્રષ્ટાચાર ખુલવાના ડરથી મને બોર્ડમાંથી કાઢયો: વશરામ સાગઠિયાસિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીની તપાસ માટે સમિતિની રચના
ઇજાગ્રસ્ત દર્દી વોર્ડમાં દાખલ કરાયો છતાં સવારે વોર્ડ બહારથી મળી આવ્યાની ઘટનામાં જવાબદારોના નિવેદનો લેવાયા, સાંજે આવશે તપાસ રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ ઇજાગ્રસ્ત દર્દી…
View More સિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીની તપાસ માટે સમિતિની રચનામોરબીના જૂની પીપળી ગામે પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત
મોરબીના જુની પીપળી ગામે રહેતા મૂળ પાટણ પંથકના પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવાર જનો એક નહી થવા દે…
View More મોરબીના જૂની પીપળી ગામે પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત