શહેરમાં જામનગર રોડ ઉપર મનહરપુર-1માં બોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઈટ બિલના રૂૂપિયા માંગતા પરિણીતા ઉપર મહિલા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી માર માર્યો…
View More બોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઇટ બિલના રૂપિયા માગતા પરિણીતા ઉપર હુમલોgujarat
પ્રેમલગ્ન બાદ પત્ની રિસાઇને માવતરે ચાલી ગઇ, પતિએ ઉશ્કેરાઇ સાળાને બેફામ માર મારી ઢીમ ઢાળી દીધું
વડલી ગામમાં પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવીએ બજારમાં જાહેરમાં પેટમાં પાટુ મારી પાડી દીધો હતો. બાદમાં બનેવીએ લાકડું તેના પેટના ભાગે મારતાં ગંભીર…
View More પ્રેમલગ્ન બાદ પત્ની રિસાઇને માવતરે ચાલી ગઇ, પતિએ ઉશ્કેરાઇ સાળાને બેફામ માર મારી ઢીમ ઢાળી દીધુંફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરાવી આરએમસી સ્પોર્ટસ સંકુલના સિનિયર ક્લાર્ક સાથે 5.20 લાખની ઠગાઈ
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર સંતોષ પાર્કમાં રહેતા આરએમસીના સિનિયર ક્લાર્ક અને તેની માતાને ફિક્સ ડિપોઝીટ પોલીસીમાં રોકાણ કરાવી પાકતી મુદતે નાણા પરત ન…
View More ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરાવી આરએમસી સ્પોર્ટસ સંકુલના સિનિયર ક્લાર્ક સાથે 5.20 લાખની ઠગાઈગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું બેભાન હાલતમાં મોત: પતિએ માર મારતાં મોત થયાનો આક્ષેપ
ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહીલા પોતાના ઘરે બેભાન હાલતમાં પડયા હોવાની જાણ થતા રાજકોટ રહેતી પુત્રીએ દોડી જઇ સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું સારવાર…
View More ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું બેભાન હાલતમાં મોત: પતિએ માર મારતાં મોત થયાનો આક્ષેપઠેબચડાના ખેડૂતે 19 કરોડની સામે 34 કરોડ ચૂકવ્યા, છતાં વ્યાજખોરો ધરાતા નથી!
વધુ પચાસ લાખથી એક કરોડની ઉઘરાણી, પોલીસ કમિશનરને અરજી કરતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઇ રાજકોટ નજીક આવેલા ઠેબચડા ગામમાં રહેતા ખેડૂતે સાત વ્યાજખોર પાસેથી લીધેલી…
View More ઠેબચડાના ખેડૂતે 19 કરોડની સામે 34 કરોડ ચૂકવ્યા, છતાં વ્યાજખોરો ધરાતા નથી!સુરતના સિંગણપોરમાં પત્નીને મોતને ધાટ ઉતારી પતિનો આપઘાત
સુરતનાં સિંગણપોરમાં હત્યા બાદ આપઘાતની હચમચાવતી ઘટના બની છે. પતિએ પત્નીને ચપ્પાનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.…
View More સુરતના સિંગણપોરમાં પત્નીને મોતને ધાટ ઉતારી પતિનો આપઘાતનવાગામના યુવાને યુવતીને પરાણે સંબંધ રાખવાનું દબાણ કરી પિતાને મારી નાખવાની આપી ધમકી
નવાગામમાં રહેતાં એક યુવાને જે યુવતિ સાથે તેની સગાઇની વાત ચાલુ હતી તે યુવતિને લગ્ન વગર પોતાની સાથે પત્નિની જેમ રાખી બાદમાં સામા કાંઠાની એક…
View More નવાગામના યુવાને યુવતીને પરાણે સંબંધ રાખવાનું દબાણ કરી પિતાને મારી નાખવાની આપી ધમકીમોબાઇલ એસેસરીઝના ધંધાર્થીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી રૂા.2.95 લાખની ઠગાઇ
રૈયા રોડ પર રૂૂડા સરકારી કર્મચારી સોસાયટી શેરી નં. 2માં રહેતા અને ઘરેથી જ મોબાઈલ એકસેસરીઝનું કામ કરતા પ્રશાંતભાઈ અરૂૂણભાઈ ચોક્સી (ઉ.વ.45) સાથે ક્રેડીટ કાર્ડની…
View More મોબાઇલ એસેસરીઝના ધંધાર્થીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી રૂા.2.95 લાખની ઠગાઇમોચી બજારમાં ભાડુ આપવા મામલે દુકાન માલિક પર ભાડૂઆત સહિત ચારનો હુમલો
રાજકોટ શહેરમાં મોચી બજારમાં કૃષ્ણપરા-2માં દુકાનનું ભાડુ લેવા ગયેલા દુકાન માલીક સાથે બોલાચાલી કરી ભાડુઆત સહિત ચાર શખ્સોએ હુમલો કરતા ઘવાયા હતા આ અંગે પોલીસમાં…
View More મોચી બજારમાં ભાડુ આપવા મામલે દુકાન માલિક પર ભાડૂઆત સહિત ચારનો હુમલોઆણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી માનસ સદ્ભાવના કથા શ્રવણનો લાભ લેશે
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવનિર્મિત વૃધ્ધાશ્રમ તથા દેશમાં 151 કરોડ વૃક્ષો વાવવાની નેમ સાથે સેવાયજ્ઞ શરૂૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે તા.23 નવેમ્બરથી તા.1 ડિસેમ્બર, 2024…
View More આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી માનસ સદ્ભાવના કથા શ્રવણનો લાભ લેશે