સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.20 સુધીના રોડ પર કલવર્ટનું કામ કરવા વાહનો માટે માર્ગો ડાઇવર્ટ કરાયા, જાહેરનામું પ્રસિદ્ધ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક…
View More સર્વેશ્ર્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ કાલથી ચાર માસ બંધ કરાશેgujarat
યાર્ડમાં ઘઉંની 2,75000, જીરૂની 25000 મણની આવક
રાજકોટ યાર્ડમાં દિનપ્રતિદિન અલગ-અલગ જણસીની વિક્રમી આવક થઇ રહી છે. આજે પણ દિવસના પ્રારંભ સાથે જ 1500થી વધુ વાહનો થકી ઘઉં, તુવેર, કપાસ, જીરૂ, એરંડા,…
View More યાર્ડમાં ઘઉંની 2,75000, જીરૂની 25000 મણની આવકરાજ્યના 15 જિલ્લાની 2398 ગ્રાન્ટેડ શાળાનું ખાતાકીય ઓડિટ કરવા આદેશ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ કેમ્પ યોજવા માટે આદેશ કર્યો છે. જેમાં 15 એપ્રિલથી લઈને 19 જુલાઈ સુધી રાજ્યના 15…
View More રાજ્યના 15 જિલ્લાની 2398 ગ્રાન્ટેડ શાળાનું ખાતાકીય ઓડિટ કરવા આદેશ17મીએ કોઇ પરિણામ જાહેર થવાનું નથી, શિક્ષણ બોર્ડે અફવા ફગાવી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક બનાવટી અખબારી યાદીને રદિયો આપીને સ્પષ્ટ કર્યું છે કે ધોરણ-12 વિજ્ઞાન…
View More 17મીએ કોઇ પરિણામ જાહેર થવાનું નથી, શિક્ષણ બોર્ડે અફવા ફગાવીરાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં મોટી રકમનો વધારો…
View More રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારોડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલી
રાજકોટમાં આજે બંધરાણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી ભારે ઉત્સાહ ભરે ઉજવવામાં આવી હતી. આજે સવારે નાનમવા રોડથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી બાઇકરેલીનું આયોજન…
View More ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલીવેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયા
10 હજારનો મુદ્દામાલ જપ્ત શહેરનાં મોરબી રોડ પર વેલનાથપરા સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા…
View More વેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયાતમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમા ચુનારાવાડમા વૃધ્ધની સારવાર કરવા જતા આધેડને અજાણ્યા શખ્સોએ તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર…
View More તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોરામનાથ પરામાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More રામનાથ પરામાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાતકાલથી ત્રણ દિવસ રાજકોટ-કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી
ગરમીમાં આંશિક રાહત બાદ ફરીથી 42 ડીગ્રી ઉપર પારો જવાની શકયતા ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે. રાજ્યના હવામાનમાં પલટો આવવાની સાથે…
View More કાલથી ત્રણ દિવસ રાજકોટ-કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી