વેચાણ માટે પ્રસ્તાવિત હરાજી પર રોક લગાવવાનો અગાઉનો આદેશ રદ કરતી હાઇકોર્ટ: વાણિજ્યિક પુરાવા રેકોર્ડ પર નહીં આવતા સ્ટે હટાવાયો ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજકોટમાં રંગોલી…
View More રંગોલી પાર્ક એપાર્ટમેન્ટની દુકાનોની હરાજીનો માર્ગ મોકળોgujarat
વોટ ચોર, ગાદી છોડ, સહી ઝુંબેશનો કોંગ્રેસ દ્વારા પ્રારંભ
રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને દેશભરમાં ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક લોકો વચ્ચે આધાર પુરાવા સાથે ઉજાગર…
View More વોટ ચોર, ગાદી છોડ, સહી ઝુંબેશનો કોંગ્રેસ દ્વારા પ્રારંભહપ્તાન ભરનાર 13 લાભાર્થીની આવાસ ફાળવણી રદ કરતુ રૂડા
રૂડા દ્વારા આજે ચાર હાઉસિંગ ટાઉનશીપમાં ચકાસણી હાથ ધરી નોટિસ આપવા છતા હપ્તો ન ભરનાર 13 લાભાર્થીના આવાસ ફાળવણી રદ કરવાની નોટિસ આપી સમય મર્યાદામાં…
View More હપ્તાન ભરનાર 13 લાભાર્થીની આવાસ ફાળવણી રદ કરતુ રૂડાતાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ પચાવી પાડેલી 30 એકર જમીન ખાલી કરવા આદેશ, 3.91 લાખનો દંડ
રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગૌતમ કાનગડની કરોડો રૂૂપિયાની કિંમતની 30 એકર જેટલી સરકારી જમીન પચાવી પાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ મામલે ગ્રામ્ય પ્રાંત…
View More તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ પચાવી પાડેલી 30 એકર જમીન ખાલી કરવા આદેશ, 3.91 લાખનો દંડહાર્ટ બ્લોકેજના 100માંથી 80 પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ડની જરૂર નથી: ડો.શાહ
5 વર્ષ યુએસએમાં અને 10 વર્ષથી ભારતમાં પ્રેક્ટિસ કરતા ડો.સ્વપ્નિલ શાહનું એટેક નહીં એટેકના ડરથી બચો અભિયાન આજકાલ બહુ સાંભળવા મળે છે કે નાની ઉંમરે…
View More હાર્ટ બ્લોકેજના 100માંથી 80 પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ડની જરૂર નથી: ડો.શાહફૂડ વિભાગે દશેરાના દિવસે વેંચાણ ચાલુ રખાવી 36 મીઠાઇના નમૂના લીધા
મનપાના ફૂડ વિભાગ દ્વારા દશેરાના દિવસે પણ ફરસાણાના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી હતી. જેના લીધે લોકોને પણ આશ્ર્ચર્ય થયુ હતું. દુકાનોમાં મીઠાઇનુ વેંચાણ ચાલુ…
View More ફૂડ વિભાગે દશેરાના દિવસે વેંચાણ ચાલુ રખાવી 36 મીઠાઇના નમૂના લીધાજગદીશ પંચાલ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલેનું નામ ફાઈનલ થયું છે. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું છે. તેમની બિનહરિફ પસંદગી થવાની પૂરી શક્યતા છે.…
View More જગદીશ પંચાલ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારીલોધિકાના પારડી ગામના સરપંચ સહિત ત્રણ શખ્સોનો યુવાન ઉપર છરી વડે હુમલો
સરપંચની હોટલે સોડા અને વેફર લેવા જતાં જૂની અદાવતનો ખાર રાખી તું અહીં કેમ આવ્યો તેમ કહી તૂટી પડયાનો આરોપ લોધિકાના પારડી ગામે રહેતો યુવાન…
View More લોધિકાના પારડી ગામના સરપંચ સહિત ત્રણ શખ્સોનો યુવાન ઉપર છરી વડે હુમલોચોટીલાના મેવાસા ગામે દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ વખ ઘોળ્યું
આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સારવારમાં ખસેડાઈ ચોટીલાના નવા ગામ આણંદપરમાં રહેતી પરિણીતા મેવાસા ગામે હતી ત્યારે પતિ સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં ઝેરી દવા પી…
View More ચોટીલાના મેવાસા ગામે દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ વખ ઘોળ્યુંરાજકોટમાં અખબાર વિતરકનું હાર્ટએટેકથી મોત: મોટોભાઈ આઘાતમાં ઢળી પડયો
છાપાની ફેરી કરવા નીકળેલા આધેડ વહેલી સવારે બે ભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક…
View More રાજકોટમાં અખબાર વિતરકનું હાર્ટએટેકથી મોત: મોટોભાઈ આઘાતમાં ઢળી પડયો