વધતી જતી ગુનાખોરી ડામવા પોલીસ કમિશનરનો આદેશ, રાત્રે કારણ વગર રખડતા લુખ્ખા તત્વોને પણ ઘરભેગા કરી દેવાશે અસામાજિક તત્વો ઉપર સકંજો કસવા અને ગુનાખોરી ઉપર…
View More રાજકોટમાં રાત્રે 12 વાગ્યા બાદ લારી-ગલ્લા-હોટેલો બંધgujarat
જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજા
50થી વધુ લોકો નવાગામ તરફ જમણવાર માટે જઇ રહ્યા હતા રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા જીવાપર ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ…
View More જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજામનપા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર
ગ્રૂપ રંગોળીના 3 અને વ્યક્તિગત સ્પર્ધામાં 11 સ્પર્ધકોને રૂા.5000 ઇનામ અપાશે : મનપાના પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છાઓ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,…
View More મનપા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેરરાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીની નિમણૂક
25 પ્રધાનોને વિવિધ જિલ્લાના પ્રભારીની જવાબદારી સોંપાઈ રાજ્યના દરેક જિલ્લાનો સુવ્યવસ્થિત વહીવટ અને દેખરેખ સુનિશ્ચિત થાય તે માટે ગુજરાત સરકારે 25 નવા પ્રભારી મંત્રીઓની ફાળવણી…
View More રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીની નિમણૂકમાર્કેટ યાર્ડમાં જણસીઓનો ઢગલો, 950 વાહનો ઠલવાયા
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે શનિવારના રોજ 950 થી વધુ વાહનોમાં મગફળી, સોયાબીન, કપાસ, ઘંઉ, ચણા, લસણ, મગ, અળદ અને સફેદ તલની જણસીની મબલક આવક થઈ…
View More માર્કેટ યાર્ડમાં જણસીઓનો ઢગલો, 950 વાહનો ઠલવાયાપોલીસ ક્ધટ્રોલ રૂમના ફૂટબોલ પ્લેયર ASI ભાર્ગવ ઠાકર વયનિવૃત્ત થયા
રાજકોટ શહેરમા છેલ્લા 36 વર્ષથી ફરજ બજાવતા એએસઆઇ ભાર્ગવભાઇ ઠાકર વય નિવૃત થતા તેમની કામગીરીને પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ બીરદાવી હતી. ક્ધટ્રોલ રૂમમા ફરજ…
View More પોલીસ ક્ધટ્રોલ રૂમના ફૂટબોલ પ્લેયર ASI ભાર્ગવ ઠાકર વયનિવૃત્ત થયાધારી-અમરેલી, રાજકોટ બસ નિયમિત રીતે અનિયમિત ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત
આજરોજ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ મનીષાબા વાળા એ અમરેલી એસ.ટી બસ સ્ટેશનની સાઈટ વિઝીટ કરતા અમરેલી ડેપો માં રહેલા તમામ 13 પંખાઓ…
View More ધારી-અમરેલી, રાજકોટ બસ નિયમિત રીતે અનિયમિત ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆતઅક્ષરનગરમાં રહેતા હોમગાર્ડ જવાનનું બેભાન હાલતમાં મોત
શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા અક્ષર નગરમા રહેતા અને હોમગાર્ડમા ફરજ બજાવતા યુવકનુ બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા…
View More અક્ષરનગરમાં રહેતા હોમગાર્ડ જવાનનું બેભાન હાલતમાં મોતકોચિંગ કલાસ ઉપર ‘લગામ’ મુકવા વટહુકમ બહાર પડશે
રજિસ્ટ્રેશન, વિદ્યાર્થીઓને પ્રવેશ, સલામતી વ્યવસ્થા, કામના કલાકો સહિતની બાબતોનો સમાવેશ સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની સલામતી અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને કોચિંગ ક્લાસને નિયંત્રિત કરવા…
View More કોચિંગ કલાસ ઉપર ‘લગામ’ મુકવા વટહુકમ બહાર પડશેમુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોની ઇ-હરાજી શરૂ, 30 નવેમ્બર સુધી ચાલશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો, પ્રવાસ-મુલાકાતો અને વિવિધ કાર્યક્રમો દરમિયાન મળતી ભેટ-સોગાદોની ઈ-હરાજી દ્વારા વેચાણ કરવાની પરંપરાને રાજ્ય સરકારે વધુ એક વખત આગળ વધારી…
View More મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોની ઇ-હરાજી શરૂ, 30 નવેમ્બર સુધી ચાલશે