ગુજરાતની મહિલાઓએ નાણાકીય મોરચે મોટી હરણફાળ ભરી છે. શેરબજારમાં મહિલા રોકાણકારોની ભાગીદારી સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (ગજઊ) દ્વારા સપ્ટેમ્બર 2025ના…
View More શેરબજારમાં ગુજરાતી મહિલાઓની ભાગીદારી વિક્રમી 28%ની સપાટીએgujarat
રાજકોટ શહેર-જિલ્લામાં 256 નવા મતદાન મથકોને મંજૂરી
વિધાનસભા-લોકસભા ચૂંટણી પૂર્વે તંત્રની કવાયત: ઘરે-ઘરે મતદાર યાદી સુધારણા શરૂ, કુલ બૂથની સંખ્યા 2512 થશે આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, રાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી…
View More રાજકોટ શહેર-જિલ્લામાં 256 નવા મતદાન મથકોને મંજૂરી122 નકલી કંપની બનાવી 341 કરોડની GST ચોરી
માસ્ટર માઇન્ડ અંકિત કુમારે લખનઉમાં નકલી પેઢીઓ ઉભી કરી પંજાબ અને ગુજરાતમાં ખેલ પાડયો લોખંડ ભરેલી બે ટ્રક ઝડપાતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો, 1811…
View More 122 નકલી કંપની બનાવી 341 કરોડની GST ચોરીકોઠારિયા રોડ પર મંદિરની જગ્યા પર થતી ડિમોલિશનની કામગીરી અટકાવવા કમિશનરને રજૂઆત
હાઈકોર્ટના હુકમનો અનાદર થતો હોવાની એસીપીના પ્રદેશ મહામંત્રી સંજય ગઢવીનો આક્ષેપ શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિરની જગ્યા પર હાઈકોર્ટના હુકમનો અનાદર કરી…
View More કોઠારિયા રોડ પર મંદિરની જગ્યા પર થતી ડિમોલિશનની કામગીરી અટકાવવા કમિશનરને રજૂઆતમહાદેવ ભારતી બાપુનું રહસ્ય ઘેરાયું, ગુમ થયા બાદ ફોન કર્યો, સ્થળ પર ગયા તો મળ્યા નહીં
જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંતે મધરાત્રે ટ્રસ્ટીને ફોન કરી કહયું, મારી ભૂલ થઇ ગઇ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજીના…
View More મહાદેવ ભારતી બાપુનું રહસ્ય ઘેરાયું, ગુમ થયા બાદ ફોન કર્યો, સ્થળ પર ગયા તો મળ્યા નહીંજૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યું
થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો લાવ્યાનું ખૂલ્યું, સાતના નામ ખુલ્યા જુનાગઢમાંથી રૂ. 1.10 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પુછપરછમાં આ ગાંજો…
View More જૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યુંફર્નિચર કામ કરી પરત ફરતા સ્કૂટરચાલકનું બાઈક અડફેટે મોત
સાધુવાસવાણી રોડ પરની ઘટના : આધેડના મોતથી પરિવાર શોકમગ્ન શહેરમાં 40 ફુટ રોડ પર આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતાં આધેડ ફર્નિચર કામ કરી પોતાના ઘરે પરત…
View More ફર્નિચર કામ કરી પરત ફરતા સ્કૂટરચાલકનું બાઈક અડફેટે મોતગેંગ વોર ફાયરિંગ પ્રકરણમાં પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો
શહેરના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગની ઘટનાએ રાજકોટમાં ગુનેગારો માથે પોલીસની પકડને ઉજાગર કરી હતી. આ ઘટનામાં એસોજી પોલીસે ધરપકડ કરેલ આરોપી…
View More ગેંગ વોર ફાયરિંગ પ્રકરણમાં પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીને છાતીમાં દુ:ખાવો ઉપડ્યોમનહર પ્લોટમાં 78 હજારના વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે બૂટલેગરની ધરપકડ
પીસીબીની ટીમને મળેલી બાતમીને આધારે દરોડામાં રૂ.3.78 લાખનો મુદ્દમાલ કબજે શહેરના મનહર પ્લોટ શેરી નં.15 માંથી પી.સી.બીની ટીમે 60 બોટલ વિદેશી દારૂૂ ભરેલી હુન્ડાઇ વર્ના…
View More મનહર પ્લોટમાં 78 હજારના વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે બૂટલેગરની ધરપકડરાજકોટને ‘સેફ’ રાખવા ‘પોલીસ’ રસ્તા પર ઉતરી, ‘ગુંડાઓ’ ઘરમાં પુરાયા
પાનના ગલ્લે અને ચાની હોટલો પાસે બાઇક ટેકવીને પડયા પાર્થયા રહેતા લુખ્ખાઓને શાનમાં સમજી જવા પોલીસની ટકોર 3 દિવસમાં પોલીસની ટીમોએ 50 જેટલા શખ્સો છરી…
View More રાજકોટને ‘સેફ’ રાખવા ‘પોલીસ’ રસ્તા પર ઉતરી, ‘ગુંડાઓ’ ઘરમાં પુરાયા