પરીણિતા ઉપર દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ડાકોરના PSIઆકાશ ચૌધરી સામે પરિણિતા પર દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાતા…
View More વધુ એક ફોજદાર વિવાદમાં , ડાકોરના PSI ચૌધરી સામે દુષ્કર્મની ફરિયાદgujarat
હાર્ટએટેક: બજરંગવાડીના પ્રૌઢ અને ભગવતીપરાના વૃધ્ધનું મોત
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકો ધબકારા ચુકી ગયા હોવાની ઘટના સામે આવી છે જેમા બજરંગવાડીમા પ્રૌઢ અને…
View More હાર્ટએટેક: બજરંગવાડીના પ્રૌઢ અને ભગવતીપરાના વૃધ્ધનું મોતરાજકોટ GSTના અધિકારી સામે અઢી વર્ષ બાદ 3 હજારની લાંચ અંગેનો ગુનો નોંધાયો
કારખાનેદાર પાસે GST નંબર માટે 3 હજારની લાંચ માગી હતી, ઋજક રિપોર્ટને આધારે કાર્યવાહી રાજકોટમાં અઢી વર્ષ પહેલાના લાંચ કેસમાં GST અધિકારી સામે હવે ગુનો…
View More રાજકોટ GSTના અધિકારી સામે અઢી વર્ષ બાદ 3 હજારની લાંચ અંગેનો ગુનો નોંધાયોપોલીસ કસ્ટડીમાં છ વર્ષમાં 95 આરોપીના મોત: ગુજરાત ટોચના ક્રમાંકે
માનવ અધિકારોનું મોટા પાયે ઉલ્લંઘન અને સત્તાના દુરુપયોગમાં રાચતી ભાજપ સરકાર કસ્ટોડિયલ ડેથ માટે જવાબદારનો કોંગ્રેસનો આક્ષેપ ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં…
View More પોલીસ કસ્ટડીમાં છ વર્ષમાં 95 આરોપીના મોત: ગુજરાત ટોચના ક્રમાંકેએરફોર્સનું અભૂતપૂર્વ શૌર્ય અને સ્ટંટ નિહાળી લોકો દંગ
સૂર્યકિરણ એર શો અને આકાશગંગા સ્કાય ડાઇવિંગનો પરર્ફોમર્સનો અટલ સરોવર ખાતે પ્રારંભ કાલે શસ્ત્ર પ્રદર્શન અને એર શો સહિતના કાર્યક્રમોનું વિનામુલ્યે આયોજન ભારતીય વાયુ સેના…
View More એરફોર્સનું અભૂતપૂર્વ શૌર્ય અને સ્ટંટ નિહાળી લોકો દંગકોઠારિયા રીંગ રોડ પર સુરત જતી બસ પર પથ્થરમારો કરનાર ટોળકી સામે અંતે ગુનો નોંધાયો
અગાઉ 4 થી 5 બસમાં પથ્થરમારો થતા પોલીસ કમિશનરને રજૂઆતો કરવામાં આવી હતી બસનો આગળનો કાચ ફૂટી ગયો હતો, ટ્રાવેલ્સના ડ્રાઇવરે ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરનાં…
View More કોઠારિયા રીંગ રોડ પર સુરત જતી બસ પર પથ્થરમારો કરનાર ટોળકી સામે અંતે ગુનો નોંધાયોએરપોર્ટ રોડ ઉપર જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરના ઘરે રૂ.2.48 લાખની ચોરીમાં વોન્ટેડ શખ્સની ધરપકડ
છેલ્લા 14 મહિનાથી ફરાર પાટણના શખ્સને કચ્છથી ઝડપી લેતી એલસીબી ઝોન-2 ટીમ રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નરના ઘરે થયેલી ચોરીમાં 14 મહિનાથી ફરાર પાટણના…
View More એરપોર્ટ રોડ ઉપર જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરના ઘરે રૂ.2.48 લાખની ચોરીમાં વોન્ટેડ શખ્સની ધરપકડસોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા તલાલાના શખ્સે પોત પ્રકાશ્યું, મેડિકલની છાત્રા પર દુષ્કર્મ ગુજાર્યુ
શરીર સંબંધ બાંધ્યો તેનો વીડિયો બનાવ્યા બાદ મિત્રોને બતાવ્યો, ડીલીટ કરવાનું કહેતા આરોપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો સોશ્યલ મીડીયા થકી નરાધમો દ્વારા તરુણી…
View More સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા તલાલાના શખ્સે પોત પ્રકાશ્યું, મેડિકલની છાત્રા પર દુષ્કર્મ ગુજાર્યુદોરા-ધાગા કરાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઇ
દોરા-ધાગા બાબતે પતિ ઝઘડો થતા પત્ની ઘરેથી નિકળી ગઇ હતી અને રસ્તા પર એકલી બેઠી હોય જે અંગે જાગૃત નાગરિકે 181ને જાણ કરતા અભયમ ટીમે…
View More દોરા-ધાગા કરાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઇકેકેવી ચોક પાસે બે શખ્સે મહિલાની છેડતી કરી માર માર્યો
શહેરની ભાગોળે ભાવનગર રોડ પર મહીકા ગામનાં પાટીયા પાસે રહેતી પરણીતા કેટરર્સનાં કામેથી રીક્ષામા બેસી પરત ફરતી હતી ત્યારે કેકેવી ચોક પાસે બે અજાણ્યા શખ્સોએ…
View More કેકેવી ચોક પાસે બે શખ્સે મહિલાની છેડતી કરી માર માર્યો