ગુજરાત1 month ago
ગુજરાત વિધાનસભા સત્રને લઈને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર સ્વાગત જન ફરીયાદ કાર્યક્રમ મુલતવી,આ દિવસે યોજાશે
ગુજરાત વિધાનસભા સત્રને અનુલક્ષીને તા. ૨૨ ઓગસ્ટ ગુરૂવારે યોજાનારો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૨૨ ઓગસ્ટ ગુરૂવારે યોજાવાનો હતો....