ગોંડલના મોટા દડવા ગામે ઉતરાયણનો તહેવાર લોહીયાળ બન્યો હોય તેમ પતંગની દોરી મુદે 10 જેટલા શખ્સોએ એકજ પરીવારના 7 જેટલા લોકો પર ધારીયા અને પાઇપ…
View More ગોંડલના મોટા દડવા ગામે પતંગ ઉડાડવા મુદ્દે ધારીયા-પાઇપ ઉડયા : પાંચને ઇજાgondal
ગોંડલના આંબરડીમાં દંપતીએ દારૂ પીધા બાદ ઝઘડો થતાં પત્નીનો આપઘાત
ગોંડલના આંબરડી ગામે ખેતમજુરી અર્થે આવેલા શ્રમીક દંપતીએ સાથે દારૂ પીધા બાદ ઝઘડો કર્યો હતો. ઝઘડો થતા દારૂના નશામા પરણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી…
View More ગોંડલના આંબરડીમાં દંપતીએ દારૂ પીધા બાદ ઝઘડો થતાં પત્નીનો આપઘાતગોંડલના જ્યોતિ પાવર કોર્પોરેશનની રૂા. 15 કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડી
ડાયરેક્ટર કમલેશ અને નિલેશ કટારિયા સામે રૂા. 196.82 કરોડના છેતરપિંડીના કેસમાં કાર્યવાહી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ ઝોનલ ઓફિસે ગોંડલની કંપની સામેની તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂૂપે…
View More ગોંડલના જ્યોતિ પાવર કોર્પોરેશનની રૂા. 15 કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડીગોંડલમાં ફુગ્ગામાં ગેસ ભરતા સમયે આગથી અફરાતફરી
ગોંડલના કોલેજ ચોકમાં મકરસંક્રાંતિના દિવસે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર હાઇડ્રોજન ગેસથી ફુગ્ગા ભરતી વખતે અચાનક આગ લાગવાની ઘટનાએ ભારે અફરાતફરી…
View More ગોંડલમાં ફુગ્ગામાં ગેસ ભરતા સમયે આગથી અફરાતફરીગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયા
ગોંડલ શહેરમાં નજીવી બાબતે હિંસક ઘટના સામે આવી છે. કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધીની દુકાન નજીક ઉમવાળા ચોકકડી પાસે એક મજૂર પરિવાર પગપાળા જઈ રહ્યો…
View More ગોંડલમાં બાઇકસવારનો આતંક, ચાર યુવાનોને છરીના ઘા ઝીંકયાગોંડલમાં રખડતા શ્ર્વાનના ત્રાસ અંગે નગરપાલિકા તંત્રને જાણ છે છતાં કોઈ પગલાં લેવાતા નથી
ગોંડલ શહેરમાં ઘણાલાંબા સમયથી શેરી, ગલી, રોડ ઉપર બસસ્ટેન્ડમાં રખડતા શ્ર્વાનો ત્રાસ વદી ગયો છે. રખડતા શ્ર્વાન અવાર નવાર રાહદારીઓ નગરજનોને કરડી લે છે…
View More ગોંડલમાં રખડતા શ્ર્વાનના ત્રાસ અંગે નગરપાલિકા તંત્રને જાણ છે છતાં કોઈ પગલાં લેવાતા નથીચોટીલા અને ગોંડલમાં બે યુવાને ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
ચોટીલામા આવેલા જયોતિનગરમા રહેતા વિનોદ મંગાભાઇ વાઘેલા (ઉ.વ. 37) સવારના સાડા દસેક વાગ્યાના અરસામા ચોટીલામા આવેલા નવા માર્કેટ યાર્ડમા હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી…
View More ચોટીલા અને ગોંડલમાં બે યુવાને ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસગોંડલમાં કરિયાણાની દુકાનમાં 50 હજારની લૂંટ: પૂર્વ કર્મચારી ઝડપાયો, એક ફરાર
ગોંડલના ગુંદાળા ચોકડી પાસે કરીયાણાની દુકાનમાં છરી સાથે ધસી આવેલા પુર્વ કર્મચારી સહીત બે શખ્સોએ 50 હજાર રોકડની લુંટ ચલાવી હતી. વેપારીએ હિમ્મત દાખવી એકને…
View More ગોંડલમાં કરિયાણાની દુકાનમાં 50 હજારની લૂંટ: પૂર્વ કર્મચારી ઝડપાયો, એક ફરારગોંડલમાં ફરી હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકાં ભરી લેતાં ભયનો માહોલ
ગોંડલમાં હડકાયા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે હડકાયા કૂતરાએ 10 લોકોને બચકા ભર્યા હતા. લોકોના ઘરમાં ઘૂસીને હડકાયા શ્વાને નાના બાળકો, મહિલા,…
View More ગોંડલમાં ફરી હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકાં ભરી લેતાં ભયનો માહોલપોલીસ મથકમાં જઇ માર મારવાના પ્રકરણમાં ગોંડલના જયરાજસિંહ જાડેજા સહિત બે સામેની રિવિઝન અરજી મંજૂર
ત્રણ વર્ષ પહેલાં ગોંડલ પોલીસ મથકના લોકઅપમાંથી આશિષ કુંજડિયાને બહાર કાઢી જયરાજસિંહએ માર માર્યાની ફરિયાદ રદ થતા અરજી કરી’તી ગોંડલમા ત્રણ વર્ષ પુર્વે ખેડુત…
View More પોલીસ મથકમાં જઇ માર મારવાના પ્રકરણમાં ગોંડલના જયરાજસિંહ જાડેજા સહિત બે સામેની રિવિઝન અરજી મંજૂર