રાજકોટના એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મીનીબા વાળા અને તેના પુત્ર સહિત પાંચ લોકોએ ગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને રૂૂા. 7-8 લાખ પડાવવા માટે ધાકધમકી આપ્યાની…
View More ગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને 8 લાખની માગણી કરનાર રાજકોટના પદ્મીનીબા સહિત પાંચ સામે ફરિયાદgondal
સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા જૂથનો દબદબો; ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી
સહકારી ક્ષેત્રના અડખમ આગેવાન એવા ગુજરાત રાજયનાં પુર્વ કેબીનેટ મંત્રી, વિશ્ર્વની પ્રથમ હરોળની રાસા. ખાતરો ઉત્પાદીત કરતી ઇફકો-ન્યુ દિલ્હીનાં ડિરેકટર તેમજ દેશની પ્રથમ નંબરની સહકારી…
View More સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા જૂથનો દબદબો; ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણીગોંડલમાં મામા-ભાણેજ સહિત ત્રણ ઉપર કૌટુંબિક સગાનો હુમલો
ગોંડલના જામવાડી પાસે રહેતા કોળી યુવાન અને તેના બે મામા ઉપર કૌટુંબીક ભાઈ સહિતના ચાર શખ્સોએ સોડા-બોટલ વડે હુમલો કરી માથામાં સોડાબોટલના ઘા ઝીંકી દેતા…
View More ગોંડલમાં મામા-ભાણેજ સહિત ત્રણ ઉપર કૌટુંબિક સગાનો હુમલોગોંડલના તત્કાલીન પોસ્ટ માસ્તરને ઠગાઇ કેસમાં ત્રણ વર્ષની કેદ-દંડ
ગોંડલની સબ પોસ્ટ ઓફીસમા બચત ખાતું ધરાવતા ખાતેદારોનાં ખાતામાથી રૂ. 1 લાખથી વધુ રકમ ઉપાડી ઠગાઇ કરવાના કેસમા તત્કાલીન પોસ્ટ માસ્તરને ગોંડલ કોર્ટ એ ત્રણ…
View More ગોંડલના તત્કાલીન પોસ્ટ માસ્તરને ઠગાઇ કેસમાં ત્રણ વર્ષની કેદ-દંડનર્મદાયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટતાં અંધાધૂંધી જેવી સ્થિતિ
ત્રણ દિવસની રજાના કારણે અપેક્ષા કરતા અનેકગણા લોકો ઊમટી પડ્યા, રસ્તાઓ ઉપર લાંબા ટ્રાફિક જામ પોલીસે એન્ટ્રી બંધ કરી દેતા હજારો લોકો પરિક્રમા વગર જ…
View More નર્મદાયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટતાં અંધાધૂંધી જેવી સ્થિતિગોંડલના વેકરી ગામે શ્રમિક યુવકનો ઝેર પી આપઘાત
ગોંડલ તાલુકાનાં વેકરી ગામે ખેત મજુરી અર્થે આવેલા યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનુ સારવારમા મોત નીપજતા શ્રમીક પરીવારમા ગમગીની છવાઇ…
View More ગોંડલના વેકરી ગામે શ્રમિક યુવકનો ઝેર પી આપઘાતગોંડલના ગુંદાળામાં સરપંચ ઉપર હુમલાથી તંગદીલી
એક જ સનદમાં બે પ્લોટ ધારકો વચ્ચેના ડખ્ખામાં સરપંચને ત્રણ શખ્સોએ માર મારી આતંક મચાવતા પોલીસના ધાડા ઉતર્યા ગોંડલના ગુંદાળા ગામે ગ્રામ પંચાયતના પ્લોટની ફાળવણી…
View More ગોંડલના ગુંદાળામાં સરપંચ ઉપર હુમલાથી તંગદીલીગોંડલમાં પોસ્ટ ઓફિસના 18 બચત ખાતામાંથી રૂપિયા ઉપાડનાર પોસ્ટ માસ્તરને 3 વર્ષની સજા
43 વર્ષ જૂના કેસમાં આરોપીને રૂા. 10 હજારનો દંડ આ કામે આ કેસની વિગત એવી છે કે ગઈ તા: 11/12/81 ના રોજ ગોંડલ…
View More ગોંડલમાં પોસ્ટ ઓફિસના 18 બચત ખાતામાંથી રૂપિયા ઉપાડનાર પોસ્ટ માસ્તરને 3 વર્ષની સજાભુણાવાના સાત વર્ષના બાળકને નેપારી તરુણે લઈ જઈ માર માર્યો
ગોંડલના ભુણાવાના પાટિયા પાસે કંપનીમાં રહેતા બાળકને સાથે રમવાના બહાને લઈ જઈ 14 વર્ષના તરુણે બેફામ માર મારતા તેને મોઢા પર ઈજા થતાં સારવાર…
View More ભુણાવાના સાત વર્ષના બાળકને નેપારી તરુણે લઈ જઈ માર માર્યોગોંડલ પાસે ક્રિકેટ સટ્ટાના નેટવર્ક ઉપર SMCનો દરોડો, 4ની ધરપકડ
4 લાખનો મુદ્દામાલ કબ્જે, આઈડી આપનાર બુકી સહિત પાંચના નામ ખુલ્યા રાજકોટ-પોરબંદર હાઈવે પર ગુંદાળા ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું…
View More ગોંડલ પાસે ક્રિકેટ સટ્ટાના નેટવર્ક ઉપર SMCનો દરોડો, 4ની ધરપકડ