સ્વ.પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા માફી રદ કરવાના હાઈકોર્ટના હુકમ સામેની અપીલ ફગાવી, 18મી સુધીમાં જેલમાં હાજર થવા હુકમ ગોંડલ શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના…
View More પહેલા સરેન્ડર કરો, અનિરૂધ્ધસિંહની પીટીશન ફગાવતી સુપ્રીમgondal
અનિરુદ્ધસિંહ જાડેજાને લાગ્યો મોટો ઝટકો: 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો…
View More અનિરુદ્ધસિંહ જાડેજાને લાગ્યો મોટો ઝટકો: 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સાત જુગાર રમતા ઝડપાયા
20 લાખની રોકડ સહિત 52.76 લાખનો મુદ્દામાલ કબ્જે ગોંડલ નાં રીબડા ગુંદાસરા રોડ પર પ્રિમીયર એન્ટરપ્રાઇઝ નામના કારખાના પર સાંજ નાં સુમારે તાલુકા પોલીસે દરોડો…
View More ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સાત જુગાર રમતા ઝડપાયારીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયો
ગોંડલ તાલુકાના રીબડા ગામે થયેલા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટના પુનિતનગર વિસ્તારના પરીક્ષિત ઉર્ફે પરેશ બાલદા અને ઇમરાન ઉર્ફે…
View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયોગોંડલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીનું ચક્કર આવતા ઢળી પડયા બાદ મૃત્યુ
ટંકારાના જોધપર ઝાલા ગામે પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ મુળ રાજકોટનાં વતની અને હાલ ગોંડલમાં રહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં આધેડ ચક્કર આવતાં ઢળી…
View More ગોંડલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીનું ચક્કર આવતા ઢળી પડયા બાદ મૃત્યુગોંડલના શિવરાજગઢમાં ગણેશ પંડાલ માટે યુવાન ઉપર બે શખ્સોનો પાઈપ વડે હુમલો
ગોંડલના શિવરાજગઢ ગામે રહેતાં યુવાને પોતાના ઘર પાસેથી ગણેશ પંડાલ દૂર રાખવાનું કહેતાં બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More ગોંડલના શિવરાજગઢમાં ગણેશ પંડાલ માટે યુવાન ઉપર બે શખ્સોનો પાઈપ વડે હુમલોગોંડલ ધારાસભ્યની રજૂઆતથી રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાઈ
ચકચારી અમિત ખુટ- રીબડા આત્મહત્યા કેસમાં ગુજરાત સરકારની એન્ટ્રી થતા બહુચર્ચિત આ કેસમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પ્રયત્નોથી સરકાર તરફથી વકીલ ચિંતન કે શાહ ની…
View More ગોંડલ ધારાસભ્યની રજૂઆતથી રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાઈઅમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂક
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સરકારની એન્ટ્રી થઇ છે. ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે ચેતન…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂકસજાતિય સંબંધની ના પાડતાં દારૂડિયાએ બીજા દારૂડિયાને માર મારી હાથ ભાંગી નાખ્યા
ગોંડલમાં હવસખોર શ્રમિક યુવકને ઘરે લઈ ગયા બાદ સાથે દારૂ ઢીંચ્યો અને પછી થઈ બબાલ ગોંડલમાં મજુરી કામ કરી ઘરે પરત ફરતાં શ્રમિક યુવકને તેનો…
View More સજાતિય સંબંધની ના પાડતાં દારૂડિયાએ બીજા દારૂડિયાને માર મારી હાથ ભાંગી નાખ્યાગોંડલ પોસ્ટ ઓફિસના સુપ્રીટેન્ડન્ટના ત્રાસથી કંટાળી કર્મચારીનો કચેરીમાં આપઘાતનો પ્રયાસ
કિન્નાખોરી રાખી માંગ્યા મુજબ બદલી નહીં કરી સસ્પેન્ડ કરવાની ધમકી આપ્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ ગોંડલની હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી સુપ્રીટેન્ડેનની ઓફિસમાં પોસ્ટ કર્મચારીએ ફીનાઇલ ગટગટાવી…
View More ગોંડલ પોસ્ટ ઓફિસના સુપ્રીટેન્ડન્ટના ત્રાસથી કંટાળી કર્મચારીનો કચેરીમાં આપઘાતનો પ્રયાસ