ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસસ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ ઘાટવટના શખ્સને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ઝડપી લઈ તાલાલા પોલીસ હવાલે કર્યો છે. મળતી વિગતો મુજબ…
View More ગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડGir Somnath
ગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયા
દારૂની હેરાફેરી પર થર્ટી ફર્સ્ટે રોક લગાવવા પોલીસની આકરી કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો…
View More ગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયાધોકડવામાં 1 હજાર વીઘા ગૌચરની જમીન ઉપર ઊભેલા આંબાના ગેરકાયદે બગીચા ઉખેડી ફેંકાયા
ગીર સોમનાથ જિલ્લામાં ફરી ગેરકાયદે દબાણો ઉપર સરકારી બૂલડોઝર ફર્યા છે. હવે હજારો વીઘાના ગૌચર પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. 1…
View More ધોકડવામાં 1 હજાર વીઘા ગૌચરની જમીન ઉપર ઊભેલા આંબાના ગેરકાયદે બગીચા ઉખેડી ફેંકાયાગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝ
ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ ની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ માંથી સરકારી અનાજ સગેવગે…
View More ગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝઇકોઝોન મુદ્દે વિરોધ કરતા પ્રવિણ રામ સહિતનાની અટકાયત
ગીર સોમનાથ જિલ્લામાં ચિંતન શિબિરના ત્રીજા દિવસે સવારના સમયમાં ઉમરેઠી ડેમ ખાતે મોર્નિંગ વોક અને યોગના કાર્યક્રમો યોજવાના હતા, આ ડેમમાં મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિઓ આવવાના…
View More ઇકોઝોન મુદ્દે વિરોધ કરતા પ્રવિણ રામ સહિતનાની અટકાયત