સિંહનગરી તરીકે પ્રસિદ્ધ અમરેલીના વન વિભાગથી એક મોટા અને નવાઈ પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના ધારી-ગીર પૂર્વ વિસ્તારમાં વન વિભાગના એક…
View More રાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળીGir news
ગીરની સાંગાવાડી નદીમાંથી 11 ફૂટનો માનવભક્ષી મગર ઝડપાયો
ડ્રોન સર્વેલન્સ અને રાત-દિવસ પેટ્રોલિંગ બાદ મળી સફળતા, મગરને એનિમલ કેર સેન્ટર ખસેડાશે બાળકનો ભોગ લેનાર મગરને 48 કલાકના સઘન ઓપરેશન બાદ વન વિભાગે પાંજરે…
View More ગીરની સાંગાવાડી નદીમાંથી 11 ફૂટનો માનવભક્ષી મગર ઝડપાયોગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયા
ગીર પંથકમાં આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘૂસેલા ત્રણ વ્યક્તિઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય પાસેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ…
View More ગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયાગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયો
લીલીયા પોલીસે ગતરાત્રિએ ભોરીંગડા-લીલીયા માર્ગ પરથી ગેરકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું એક આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ.…
View More ગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયોગીર અભયારણમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો, છ મહિનાનું સિંહબાળ મસ્તીમાં ઝાડ પર ચડી ગયું
સિંહણે નીચે ઉતારવા અનેક પ્રયાસો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે ગયેલા પ્રવાસીઓને એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં એક…
View More ગીર અભયારણમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો, છ મહિનાનું સિંહબાળ મસ્તીમાં ઝાડ પર ચડી ગયુંગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાં
ગીરના જંગલ વિસ્તારમાં બે સિંહબાળો સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોમાં એક યુવક સિંહબાળોને પોતાની ગાડીમાં ખોળામાં બેસાડી રમાડતો…
View More ગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાંગીરમાં રોડ વિસ્તરણની યોજના નેશનલ બોર્ડે ફગાવી
ગીર અભયારણ્યની પર્યાવરણીય અખંડિતતા જાળવવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL ) એ ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં બામણસાથી જામવાળા રોડના એક ભાગને પહોળો…
View More ગીરમાં રોડ વિસ્તરણની યોજના નેશનલ બોર્ડે ફગાવીદેવાયત ખવડનો ગીરમાં મોરેમોરો, કિયા કાર ઉપર ફોર્ચ્યુનર ચડાવી દીધી
છ માસ પૂર્વે અમદાવાદમાં થયેલા ડખ્ખાનો ખાર રાખી ચિત્રોડા ગામ પાસે ફિલ્મી ઢબે ટક્કર મારી, ઘવાયેલા ધૃવરાજસિંહ ચૌહાણને દેવાયત સહિતના શખ્સોએ ધોકાવાળી કરી ડાયરાના વિવાદિ…
View More દેવાયત ખવડનો ગીરમાં મોરેમોરો, કિયા કાર ઉપર ફોર્ચ્યુનર ચડાવી દીધીગીરમાં 12 સિંહનો પરિવાર ટહેલવા નીકળ્યો
તાજેતર માં ગીરગઢડા-ઉમેદપરા રોડ પર એકઅનોખું અદભૂત દ્રષ્ય જોવાં મળ્યું હતું રાત્રિના 11થી 11.30 વાગ્યાના સમયે બે સિંહણ અને તેમના 10 બાળકો સાથે રસ્તા પર…
View More ગીરમાં 12 સિંહનો પરિવાર ટહેલવા નીકળ્યોગીરની પ્રખ્યાત સિંહ બેલડી જય-વીરૂની જોડી ખંડિત
અન્ય સિંહો સાથેની ઇનફાઇટમાં વીરૂનું મોત, જયની હાલત સ્થિર ગીર-સૌરાષ્ટ્રના જંગલોમાં વર્ષોથી પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી પ્રસિદ્ધ સિંહોની જોડી નજય અને…
View More ગીરની પ્રખ્યાત સિંહ બેલડી જય-વીરૂની જોડી ખંડિત