ગોપીનાથજી મંદિરના ચેરમેને કહ્યું આ પાર્ષદ જૂના આચાર્ય જૂથનો છે; પૂર્વ કોઠારીએ જાહેરમાં ડીબેટ કરવાની આપી ચેલેન્જ, હરીજીવનદાસ સ્વામીને પડકાર સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું…
View More ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામેGadhada
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
બોટાદની સેસન્સ કોર્ટે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થયેલી હરિભક્તની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી મહેન્દ્રભાઈ માનસિંહભાઈ રાઠવાને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. આ…
View More ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજાગઢડાના લાખણકા ગામે યુવાનનું અકસ્માતમાં મોત
યુવાન મિત્રને મળવા ભાવનગર ગયો હતો પરત ફરતા અકસ્માત સર્જાયો હતો ગઢડા(સ્વામીના) તાલુકાના લાખણકા (ગોવાળીયા) ગામે રહેતા આશાસ્પદ યુવક તેના મિત્રની ક્રેટા કાર લઈને પોતાના…
View More ગઢડાના લાખણકા ગામે યુવાનનું અકસ્માતમાં મોતગઢડાના રાયપર ગામેથી ઝડપાયેલા એક કરોડના દારૂ પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડ
ગઢડાના રાયપર ગામ નજીકથી બાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડેલાં 78 લાખના દારૂૂ-બિયરના મસમોટા જથ્થા પ્રકરણે રાજ્યના પોલીસ વડાએ લાલ ઑંખ કરી…
View More ગઢડાના રાયપર ગામેથી ઝડપાયેલા એક કરોડના દારૂ પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડગઢડામાં કટિંગ સમયે SMC ત્રાટકી, 78.45 લાખનો દારૂ ઝડપાયો
SMCના દરોડા વખતે બૂટલેગર સહિત 7 શખ્સો ફરાર, 1 કરોડનો મુદ્દામાલ કબ્જે બોટાદ જિલ્લાના ગઢડામાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાંટકી હતી.…
View More ગઢડામાં કટિંગ સમયે SMC ત્રાટકી, 78.45 લાખનો દારૂ ઝડપાયોગઢડામાં જમીનના ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા
ગઢડાના સીતાપર ગામના સામે કાંઠે આવેલી વડીલોપાજત જમીન બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે બોલા ચાલી થઈ જતાં નાના ભાઈના પરિવારના હાથે મોટાભાઈની હત્યા થઈ ગઈ…
View More ગઢડામાં જમીનના ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યાગઢડામાં એસ ટી બસ પર પથ્થરમારો કરનાર આરોપી ઝડપાયો
બસના કાચ તુટ્યા : આરોપીની પૂછપરછ ગઢડા શહેરમાં બોટાદ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક ગંભીર ઘટના સામે આવી છે. એક અજાણ્યા શખ્સે…
View More ગઢડામાં એસ ટી બસ પર પથ્થરમારો કરનાર આરોપી ઝડપાયોગઢડામાં સીસીઆઈનો કોમ્પ્યુટર ઓપરેટર અને જીનનો સંચાલક 265 કિલો કપાસની લાંચ લેતા પકડાયા
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કષ્ટભંજન કોટન એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની થતી ખરીદીમાં ખેડૂતને પરેશાન કરી 19798 ની કિંમતના 265 કિલો કપાસની…
View More ગઢડામાં સીસીઆઈનો કોમ્પ્યુટર ઓપરેટર અને જીનનો સંચાલક 265 કિલો કપાસની લાંચ લેતા પકડાયાગઢડાના ઢસા ગામે એસએમસીએ 38.54 લાખનું દારૂ ભરેલું આઈસર પકડી પાડ્યું
રાજસ્થાની ચાલકની ધરપકડ, દારૂનો જથ્થો કોનો?, પૂછપરછ શરૂ 2024 નું વર્ષ પૂર્ણ થવાના આરે છે અને નવું વર્ષ શરૂૂ થવામાં છે ત્યારે ઠેર ઠેર મોટી…
View More ગઢડાના ઢસા ગામે એસએમસીએ 38.54 લાખનું દારૂ ભરેલું આઈસર પકડી પાડ્યુંગઢડામાં 13 વર્ષની બાળા પર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યું
ગઢડા તાલુકાનાં એક ગામની 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે દિવસ પહેલાં સગીરાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલ ગઈ હતી ત્યારે,…
View More ગઢડામાં 13 વર્ષની બાળા પર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યું