રાષ્ટ્રીય5 days ago
ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા વચ્ચે રોજના 150 રૂા.ના પણ ફાંફાં
નાબાર્ડના રીપોર્ટમાં ચિંતાજનક ખુલાસા, સરકારની અનેક યોજનાઓ વચ્ચે જગતનો તાત માંડ માસિક રૂા.4476 કમાય છે ખેડૂતોના આંદોલન વચ્ચે ફરી એકવાર ખેડૂતોની આવક અને એમએસપીની કાયદાકીય ગેરંટી...