વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ગ્રામ પંચાયતની જુદા-જુદા વોર્ડની સમગ્ર પેનલ અગાઉ જ બિનહરિફ થઈ હતી. પરંતુ ફુલઝર ગ્રામ પંચાયત સરપંચપદ માટે ચનાભાઈ કરશનભાઈ વાળોદરા તથા…
View More ફૂલઝર ગામે સરપંચ પદના ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી ફોર્મ રદ, હરિફ બિનહરીફElection news
પેટાચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે નેતાઓની ફોજ ઉતારી
કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ, વિજય રૂૂપાણી, નીતિન પટેલનો સમાવેશ કરવામાં…
View More પેટાચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે નેતાઓની ફોજ ઉતારીવિસાવદરની પેટા ચૂંટણીમાં 32 ઉમેદવારો મેદાને
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, ગુજરાત રાજ્યની 24 કડી (અ.જા.) અને 87 વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો…
View More વિસાવદરની પેટા ચૂંટણીમાં 32 ઉમેદવારો મેદાનેવિસાવદર બેઠક જીતવા ભાજપે મંત્રીઓને મેદાનમા ઉતાર્યા
પાટીદાર અને કોળી મતદારોને રીઝવવા ભાજપની નવી રણનીતી, પાટીદાર કાર્ડ ખેલાય તેવી શકયતા ગુજરાતમાં હવે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર વર્ચસ્વનો જંગ જામવાનો…
View More વિસાવદર બેઠક જીતવા ભાજપે મંત્રીઓને મેદાનમા ઉતાર્યાસોમનાથ જિલ્લામાં 153 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂ
નિવાસી અધિક કલેકટરએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિશે પત્રકારોને માહિતી આપી રાજ્યમાં આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા જઈ રહી છે. જે અંગે ગીર સોમનાથ જિલ્લામાં…
View More સોમનાથ જિલ્લામાં 153 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂમે ના અંતમાં જાહેર થશે ગ્રામ પંચાયતોની ચૂંટણી
ગ્રામ પંચાયતની ચૂંટણી મે મહિનાના અંતમાં જાહેર થઈ શકે છે. ગ્રામ પંચાયતને લઇને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. પોલીસ, ચૂંટણી સ્ટાફ…
View More મે ના અંતમાં જાહેર થશે ગ્રામ પંચાયતોની ચૂંટણી