ભારતીય જનતા પાર્ટી કુરાનના અપમાનને લઈને દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. કુરાનનું અપમાન કરવાના કેસમાં અઅઙ ધારાસભ્યને સજા ફટકારવામાં આવ્યા…
View More આનું નામ રાજકારણ: ઇસ્લામિક ગ્રંથ કુરાનના અપમાનથી ભાજપ નારાજdelhi
દિલ્હીમાં ચાકુના ઘા ઝીંકી માતા, પિતા અને પુત્રીની ક્રૂર હત્યા
નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો છે. માતા-પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી છે. આ…
View More દિલ્હીમાં ચાકુના ઘા ઝીંકી માતા, પિતા અને પુત્રીની ક્રૂર હત્યા‘દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યાઓ થઈ રહી છે અને BJP…’ કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહાર
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીમાં વધી…
View More ‘દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યાઓ થઈ રહી છે અને BJP…’ કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહારએક સપ્તાહ સુધી ખેડૂતોની દિલ્હી કૂચ પર બ્રેક, સત્તાધિકારીઓ સાથે બેઠક બાદ સમજૂતી થઈ
નોઈડાના ખેડૂતો દ્વારા રવિવારે દિલ્હી સુધી કૂચની જાહેરાત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને દિલ્હી-નોઈડા બોર્ડરનો ઘેરાવ કર્યો હતો. તે જ સમયે,…
View More એક સપ્તાહ સુધી ખેડૂતોની દિલ્હી કૂચ પર બ્રેક, સત્તાધિકારીઓ સાથે બેઠક બાદ સમજૂતી થઈટ્રેક્ટર અને બુલડોઝર સાથે ખેડૂતો સરહદે પહોંચ્યા, પોલીસના બેરિકેડ તોડીને આગળ વધ્યા
હજારો ખેડૂતો સંસદનો ઘેરાવ કરવા દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. નોઈડાના ખેડૂતો દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જો કે નોઈડા-દિલ્હી બોર્ડર પર કડક…
View More ટ્રેક્ટર અને બુલડોઝર સાથે ખેડૂતો સરહદે પહોંચ્યા, પોલીસના બેરિકેડ તોડીને આગળ વધ્યાVIDEO: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પર હુમલો, સમર્થકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી ધરપકડ
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમના પર કોઈએ પ્રવાહી ફેંક્યું છે. સદ્નસીબે તે આ હુમલામાંથી…
View More VIDEO: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પર હુમલો, સમર્થકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી ધરપકડદિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ, પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચી
દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટ થયો છે. સ્થાનિક લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. જેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના…
View More દિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ, પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચીદિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમ
દિલ્હીના બિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે ઈડીની…
View More દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમદિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર
દિલ્હીના ગોવિંદપુરીમાં પોલીસ કોન્સ્ટેબલ કિરણપાલની હત્યાએ આખી રાજધાની સ્તબ્ધ કરી દીધી હતી, ત્યારે હવે 19 વર્ષના હત્યારાનું શનિવારે રાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. નાનો…
View More દિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠારદિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાં
દિલ્હીમાં ભાજપે મિશન લોટસ શરૂૂ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના શક્ય એટલા ધારાસભ્યોને પાર્ટીમાં લાવવા માટે ભાજપે પ્રયાસો આદર્યા છે. AAPની સરકારમાં મંત્રી રહેલા…
View More દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાં