બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘અકવાન’ આજે સવારે આશરે 8:30 વાગ્યે આંધ્રપ્રદેશ અને ઓડિશા વચ્ચે ગોપાલપુરના દરિયાકાંઠે ત્રાટક્યું છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા હજુ ચાલુ…
View More ઓડિશા-આંધ્રમાં વાવાઝોડું ‘અકવાન’નો કહેર!! દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ, 3 લાખ લોકોનું સ્થળાંતર