કોકાકોલા આપવાના બહાને ગઢપણ લજવ્યું, વાપીની ઘટના મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાપીમાં 60 વર્ષના વૃદ્ધે…
View More હાય રે કળિયુગ …7 વર્ષની બાળા ઉપર 60 વર્ષના વૃદ્ધનું દુષ્કર્મcrime
સંબંધના દાવે ઉછીના આપેલા 6 લાખ ઓળવી જઇ ક્રિશ્ર્ચિયન વૃદ્ધા સાથે વિશ્ર્વાસઘાત
શહેરના મોટામવા વિસ્તારમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવાસ ટાઉનશીપમાં રહેતા ક્રિશ્ર્ચિયન વૃદ્ધાએ મહારાષ્ટ્રમા મકાન વેચેલુ હય જેના રૂપિયા આવેલા હોય જે પાડોશીએ તેના…
View More સંબંધના દાવે ઉછીના આપેલા 6 લાખ ઓળવી જઇ ક્રિશ્ર્ચિયન વૃદ્ધા સાથે વિશ્ર્વાસઘાતતમારી પત્ની રાતે બીજા સાથે વાત કરે છે, કહી યુવાનને મેસેજ મોકલનાર સામે ફરિયાદ
જીલ્લા ગાર્ડન પાસે રહેતા અને મજુરી કામ કરતાં યુવાનની પત્નીના ફોટા જાણ બહાર મેળવીને વોટ્સએપમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારકે મોકલી અભદ્ર ટીપ્પણી સાથેના મેસેજ…
View More તમારી પત્ની રાતે બીજા સાથે વાત કરે છે, કહી યુવાનને મેસેજ મોકલનાર સામે ફરિયાદશહેરમાં ચાર સ્થળે ક્રિકેટ મેચના સટોડિયા ઉપર દરોડા,ચાર ઝડપાયા
આઈપીએલ શરૂૂ થતાની સાથેજ ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની મોસમ પુર ભરમાં ખુલી છે.ત્યાર પોલીસે પણ આવા સટોડિયા ઉપર ધોસ બોલાવી છે. પીસીબી અને…
View More શહેરમાં ચાર સ્થળે ક્રિકેટ મેચના સટોડિયા ઉપર દરોડા,ચાર ઝડપાયાગંગોત્રી પાર્ક પાસે કેબીનમાંથી ચોરી કરનાર ગાંધીગ્રામનો શખ્સ ઝડપાયો
રૈયાધારે સ્લમ કવાર્ટરમાં રહેતા અને ગંગોત્રીપાર્ક મેઇન રોડ પર કેબીન ધરાવતા બાલજીભાઇ ડોડાં (ઉ.વ.39)એ યુનિવર્સિટી પોલીસમાં પોતાની કેબીનમાંથી 23 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાવી…
View More ગંગોત્રી પાર્ક પાસે કેબીનમાંથી ચોરી કરનાર ગાંધીગ્રામનો શખ્સ ઝડપાયોવિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ 300 દિવસથી ‘ગેર હાજર’ રહેતા ગુનો નોંધાયો
ત્રણ વખત હાજર થવા નોટિસો મોકલી પરંતુ કોઇ જવાબ ન આવતા કાર્યવાહી વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ ફરજ પર સતત 316 દિવસ ગેરહાજર રહેતાં તેમના વિરુદ્ધ…
View More વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ 300 દિવસથી ‘ગેર હાજર’ રહેતા ગુનો નોંધાયોરૈયા ચોકડી અને હવેલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનાર બે ઝડપાયા
દોઢસો ફુટ રીંગ રોડ રૈયા ચોકડી પાસેથી અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાથી હવેલી એપાર્ટમેન્ટમાથી બાઇકની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે સકંજામા લઇ પુછપરછ શરૂ કરવામા…
View More રૈયા ચોકડી અને હવેલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનાર બે ઝડપાયારાજકોટમાં 40 લાખનો વીમો પકવવાનું કૌભાંડ
વીમા કંપનીએ કરેલી તપાસમાં હેલ્થ વીમો પકવવા મેડિકલના નકલી કાગળો ઉભા કર્યાનું ખુલ્યું તબીબ અને વીમા પોલીસી ધારક સહિતના વિરુદ્ધ ગુનો નોંધાયો રાજકોટમાં આઈસી આઈ…
View More રાજકોટમાં 40 લાખનો વીમો પકવવાનું કૌભાંડજૂના રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂ અને બિયર સાથે એક ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. જેની…
View More જૂના રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂ અને બિયર સાથે એક ઝડપાયોરાંદલનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે અભદ્ર વર્તન
જામનગરના રાંદલ નગર વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે રામ નવમીના પવિત્ર તહેવારના દિવસે એક નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે દુષ્કર્મ કર્યા અંગેના સીસીટીવી ફૂટેજ મળ્યા છે,…
View More રાંદલનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે અભદ્ર વર્તન