ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મજૂરોને ગાંજો સપ્લાય કરતો મેટોડામા ઔધોગીક એકમોમા કામ કરતા મજુરોને ગાંજો સપ્લાય કરતા બિહારનાં શખસને મેટોડા પોલીસે 17220 ની કિંમતનાં 1…
View More મેટોડામાં 1 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સની ધરપકડcrime
બે મહિના પહેલાં ગુમ થયેલી સગીરાને યુપીનો શખ્સ ભગાડી ગયો હતો, દુષ્કર્મની કલમનો ઉમેરો કરાયો
પોલીસે આરોપીને પકડી સગીરા પરિવારને સોંપી, પોકસો અને અપહરણ હેઠળ કાર્યવાહી થઇ હતી શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં રહેતાં એક પરપ્રાંતીય મજૂર પરિવારની છઠ્ઠા ધોરણમાં ભણતી…
View More બે મહિના પહેલાં ગુમ થયેલી સગીરાને યુપીનો શખ્સ ભગાડી ગયો હતો, દુષ્કર્મની કલમનો ઉમેરો કરાયોબી.ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન PI, બે, PSI અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો
10 વર્ષ પૂર્વે બૂટલેગરને માર મારવા અંગે કોર્ટમાં કરેલી અરજી અંગે કરેલો હુકમ શહેરના બી-ડીવીઝન પોલીસ મથકના તત્કાલીન પીઆઈ, બે પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ સામે…
View More બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન PI, બે, PSI અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયોમહિલા સહિત પાંચ બૂટલેગરોના વીજજોડાણ કટ, એકની મિલકત ઉપર બુલડોઝર ફર્યું
જંકશન, પોપટપરા અને હરીહર ચોકમાં અસામાજિક ત્તત્વો સામે પ્ર.નગર અને એ ડિવિઝન પોલીસની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી…
View More મહિલા સહિત પાંચ બૂટલેગરોના વીજજોડાણ કટ, એકની મિલકત ઉપર બુલડોઝર ફર્યુંકરણપરા મેઇન રોડ પરથી મહિલાના હાથમાંથી રોકડ-મોબાઇલના પર્સની તફડંચી
કરણપરામાં શેરી નંબર 17 માં સંબંધીને ત્યાં ખબર કાઢવા પુત્રવધુ સાથે જઈ રહેલા મહિલાના હાથમાંથી રોકડ અને મોબાઈલ સાથેનું પર્સ ઝુંટવી અજાણ્યો બાઈક ચાલક ફરાર…
View More કરણપરા મેઇન રોડ પરથી મહિલાના હાથમાંથી રોકડ-મોબાઇલના પર્સની તફડંચીધોરાજીના સુપેડીમાં તસ્કરોનો તરખાટ, વેપારીના સ્કૂટર અને બે મોબાઇલની ચોરી
ધોરાજીનાં સુપેડી નજીક હાઇવે પર આવેલી હોટલ પાસે સુતેલા વેપારીનુ મોટર સાયકલ તેમજ મોબાઇલ અને તેની સાથે કારીગરનો મોબાઇલ તસ્કરો ચોરી જતા આ મામલે પોલીસ…
View More ધોરાજીના સુપેડીમાં તસ્કરોનો તરખાટ, વેપારીના સ્કૂટર અને બે મોબાઇલની ચોરીભક્તિનગર વિસ્તારના ઈન્દિરાનગર પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને શખ્સની ધમકી
ભક્તિનગર વિસ્તારમાં ઇન્દિરાનગર મેઈન રોડ પર અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવકને આરોપી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે આરોપીને…
View More ભક્તિનગર વિસ્તારના ઈન્દિરાનગર પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને શખ્સની ધમકીવિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધી
વિછીયાના બોરીયા ગામે રહેતી અને હોસ્ટેલમાં રહી ધો.11માં અભ્યાસ કરતી છાત્રાને હોસ્ટેલમાં નહીં ગમતા પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં…
View More વિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધીદીવની પ્રિન્સ હોટેલમાં બુટલેગરો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી લીધો કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પ્રખ્યાત પ્રિન્સ હોટલમાં ગત રવિવારની રાત્રે બૂટલેગરો વચ્ચે ઝઘડો થયો. બે બૂટલેગ વચ્ચે ઉગ્ર બોલાચાલી…
View More દીવની પ્રિન્સ હોટેલમાં બુટલેગરો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદવીરનગર નજીક થયેલી 3 લાખની લૂંટમાં આઈફોનના હપ્તા ભરવા ફરિયાદી યુવાને જ લૂંટનું તરકટ રચ્યું’ તું
જસદણના વાજસુરપરામા રહેતા અને ડ્રાઇવિંગ કરતાં લાલાભાઈ સુરાભાઈ કળોતરા (ઉ.વ. 25)એ હપ્તેથી આઈફોન લીધો હતો. મકાન ઉપર લોન પણ લીધી હતી. જેના હપ્તા નહીં ભરી…
View More વીરનગર નજીક થયેલી 3 લાખની લૂંટમાં આઈફોનના હપ્તા ભરવા ફરિયાદી યુવાને જ લૂંટનું તરકટ રચ્યું’ તું