Uncategorized9 months ago
UPમાં મોટી દુર્ઘટના ટળી/ હિમગિરી એક્સપ્રેસની બોગીમાં લાગી આગ, મુસાફરોમાં અફડાતફડી મચતા થઈ સામાન્ય ઈજા
હિમગીરી એક્સપ્રેસ ટ્રેનની એક બોગીના બ્રેક વાઇન્ડિંગમાં બ્રેક – શૂ જામ થવાને કારણે આગ લાગી હતી. બોગીમાં ધુમાડો પ્રવેશતા જ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ખેતરોમાં કામ...