પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડા પહોંચ્યા. પ્રધાનમંત્રી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી G-7 સમિટમાં વિશ્વ નેતાઓ સાથે ઊર્જા સુરક્ષા,…
View More પીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચાCanada news
કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતાં ડ્રગ રેકેટનો પર્દાફાશ; નવની ધરપકડ
પાક. જાસૂસી એજન્સીનું પણ સમર્થન હોવાનો ખુલાસો પીલ રિજનલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી એક મોટી તપાસ, પ્રોજેક્ટ પેલિકને, કેનેડા સ્થિત એક મોટા નાર્કો-ટેરર નેટવર્કનો…
View More કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતાં ડ્રગ રેકેટનો પર્દાફાશ; નવની ધરપકડકેનેડામાં વસતા 26 ખાલિસ્તાનીઓના પ્રત્યાર્પણની ભારત ફરી માંગ કરશે
G7 સમિટમાં પીએમ મોદી મુદ્દો ઉઠાવે તેવી સંભાવના આ દિવસોમાં કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 26 વોન્ટેડ આતંકવાદીઓના હૃદયના ધબકારા વધી ગયા છે. તેનું કારણ…
View More કેનેડામાં વસતા 26 ખાલિસ્તાનીઓના પ્રત્યાર્પણની ભારત ફરી માંગ કરશેખાલિસ્તાનીઓ સામે કેનેડા ઘુંટણીયે, G-7માં વડાપ્રધાન મોદીને આમંત્રણ નહીં
પીએમ મોદીને આમંત્રણ આપવામાં નહીં આવતા મોદી આ વર્ષે જી-7ની બેઠકમાં હાજર રહેવાના નથી. આપણને એમ હતું કે, કેનેડામાં ટ્રુડોની સરકારના પતન પછી નવી માર્ક…
View More ખાલિસ્તાનીઓ સામે કેનેડા ઘુંટણીયે, G-7માં વડાપ્રધાન મોદીને આમંત્રણ નહીંકેનેડામાં પાકિસ્તાની કનેક્શનવાળા ઉદ્યોગપતિની ગોળી ધરબી હત્યા
બિશ્ર્નોઈ ગેંગના રોહિત ગોદારાએ ધડધાની હત્યાની જવાબદારી લીધી ગુરુવારે સવારે કેનેડામાં એક શીખ ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરજીત સિંહ ધાડ્ડા નામના વ્યક્તિની…
View More કેનેડામાં પાકિસ્તાની કનેક્શનવાળા ઉદ્યોગપતિની ગોળી ધરબી હત્યાભારતવંશી અનિતા આનંદ કેનેડાના વિદેશમંત્રી બન્યા: ગીતા પર હાથ મૂકી શપથ લીધા
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી છે, જેમાં ભારતીય મૂળના અનીતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવનિયુક્ત…
View More ભારતવંશી અનિતા આનંદ કેનેડાના વિદેશમંત્રી બન્યા: ગીતા પર હાથ મૂકી શપથ લીધાVIDEO: કેનેડામાંથી 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માંગ, ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ વિરોધી પરેડ કાઢી
ફરી એકવાર કેનેડામાં હિન્દુઓને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો છે. ટોરોન્ટોમાં હિન્દુ વિરોધી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. કેનેડાના ખાલિસ્તાનીઓએ કેનેડામાં વસતાં આઠ લાખ…
View More VIDEO: કેનેડામાંથી 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માંગ, ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ વિરોધી પરેડ કાઢીકેનેડામાં કાર્નીની જીત અને ખાલિસ્તાની સમર્થકોની હાર ભારત માટે ફાયદાકારક
અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી ટેરિફ વોર વચ્ચે કેનેડામાં લિબરલ પાર્ટીની જીત થતાં ડોનલ્ડ ટ્રમ્પને વધુ એક ફટકો પડયો છે કેમ કે 1 કે…
View More કેનેડામાં કાર્નીની જીત અને ખાલિસ્તાની સમર્થકોની હાર ભારત માટે ફાયદાકારકકેનેડા સંસદીય ચૂંટણીઓમાં 65 પંજાબી ઉમેદવારોમાંથી 22 ચૂંટાતા ઇતિહાસ રચાયો
કેનેડામાં ફેડરલ ચૂંટણીમાં વડા પ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની શાસક લિબરલ પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો છે. લિબરલ પાર્ટીએ સરકાર બનાવવા માટે સંસદમાં પૂરતી બેઠકો જીતી…
View More કેનેડા સંસદીય ચૂંટણીઓમાં 65 પંજાબી ઉમેદવારોમાંથી 22 ચૂંટાતા ઇતિહાસ રચાયોકેનેડામાં ચાર દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો
કેનેડામાં છેલ્લા ચાર દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીની વંશિકાનો મૃતદેહ મળી આવ્યો છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને પણ વંશિકાના મૃત્યુની પુષ્ટિ કરી છે. વંશિકાનો મૃતદેહ શંકાસ્પદ…
View More કેનેડામાં ચાર દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો