ભૂતકાળમાં વજુભાઈ વાળા, વિજય રૂપાણી, અરવિંદ રૈયાણી, કેશુભાઈ પટેલ, ઉમેશ રાજ્યગુરુ, ગોવિંદભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓ મંત્રી પદે રહી ચૂક્યા છે, પરંતુ વર્તમાન સરકારે રાજકોટને…
View More ભાજપનો ગઢ રાજકોટ ધૂળધાણી, નેતાના પાણી સુકાયા, મંત્રીપદનો દુકાળ ચાલુBJP
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું જિલ્લા ભાજપ દ્વારા શાનદાર સ્વાગત
જિલ્લાના 20,000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા, પ્રભારી ધવલ દવે, જિલ્લા અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાનું સફળ આયોજન રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ…
View More નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું જિલ્લા ભાજપ દ્વારા શાનદાર સ્વાગતભાજપનો કાર્યકર્તા એટલે મારી પ્રેરણા, મારી તાકાત: વિશ્ર્વકર્મા
રાજકોટ ખાતે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્ર્વકર્માજીનો અભિવાદન સમારોહ વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાયો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ…
View More ભાજપનો કાર્યકર્તા એટલે મારી પ્રેરણા, મારી તાકાત: વિશ્ર્વકર્માકાર્યકરોનો ઉત્સાહ જોઇ નવનિયુકત પ્રદેશ પ્રમુખ કાર છોડીને બાઇક પર બેસી ગયા
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળતાની સાથે જ સમગ્ર રાજ્યમાં તેઓના અભિવાદન કાર્યક્રમ યોજાવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે ભાજપ પ્રદેશ…
View More કાર્યકરોનો ઉત્સાહ જોઇ નવનિયુકત પ્રદેશ પ્રમુખ કાર છોડીને બાઇક પર બેસી ગયાનવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું આગમન
શહેર ભગવા રંગે રંગાયું : હિરાસર એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી વિશાળ કાર રેલી યોજાઈ યુવા ભાજપ દ્વારા 2000 બાઇકના કાફલા સાથે ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્ષ મેદાન…
View More નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું આગમનનવા મંત્રીમંડળમાં સર્વ સમાજને પ્રતિનિધિત્વ અપાશે
પાટીદાર 8, ઓબીસી 8, આદિવાસી 5, દલિત 2, ક્ષત્રિય 2, બ્રાહ્મણ 2 અને વણિક સમાજમાંથી 1 મંત્રીને મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના બીજેપીએ હજુ થોડા દિવસ…
View More નવા મંત્રીમંડળમાં સર્વ સમાજને પ્રતિનિધિત્વ અપાશેબિહાર ભાજપના 71 ઉમેદવારોની યાદીમાં વંશવાદ: 11 ઉમેદવારો નેતાના પુત્ર, પુત્રવધૂઓ અથવા પત્ની
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત માત્ર નવ મહિલા ઉમેદવારોનો સમાવેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપ), જે અવારનવાર વિપક્ષ પર ભાઈ-ભત્રીજાવાદ અથવા પરિવારવાદનો આરોપ મૂકીને રાજકીય પ્રહારો કરે…
View More બિહાર ભાજપના 71 ઉમેદવારોની યાદીમાં વંશવાદ: 11 ઉમેદવારો નેતાના પુત્ર, પુત્રવધૂઓ અથવા પત્નીસાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદી
બિહારમાં એનડીએમાં બેઠકોની ખેંચતાણ યથાવત, મહાગઠબંધનમાં એક સંધાય ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ: ગિરિરાજે ચિરાગને સ્ટ્રાઇક રેટનું ગાણું ન ગાવા કહ્યું: દાવેદારો ઉભા ખેતર અને…
View More સાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદીનવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજ
શહેર અને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી, હિરાસર એરપોર્ટથી રાજકોટ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન રેસકોર્ષ મેદાનમાં અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે ગુજરાત…
View More નવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજમંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ: રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી?
દિલ્હીમાં પી.એમ. મોદી, અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા, સંગઠનમંત્રી રત્નાકર અને પાટીલની અચાનક મેરેથોન બેઠકથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો નવા-જૂનાનું કોમ્બિનેશન…
View More મંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ: રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી?