ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નબિન 20મીથી ત્રણ દી’ ગુજરાતમાં

પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત પ્રવાસ, ભવ્ય સ્વાગત-રોડ શો અને મીટિંગોનો દૌર જામશે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન આગામી સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે…

View More ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નબિન 20મીથી ત્રણ દી’ ગુજરાતમાં